જામનગર આરટીઓ કચેરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ-આઈ) આધારિત આધુનિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમ અમલમાં લાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ટ્રેકના સિવિલ વર્ક સાથે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન…
View More જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં એ.આઈ. આધારિત ડ્રાઈવિંગ લાઈસન્સ ટેસ્ટ ટ્રેક શરૂ થશેjamnagar
જામનગરમાં ડિમોલિશનનો વિરોધ, મનપામાં લોકોનું હલ્લાબોલ
હનુમાન ટેકરી વિસ્તારમાં ડિમોલિશનની નોટિસો અપાતા સ્થાનિકોમાં રોષ, અનેક પ્રદર્શનકારીઓની અટકાયત જામનગરમાં દિગજામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન…
View More જામનગરમાં ડિમોલિશનનો વિરોધ, મનપામાં લોકોનું હલ્લાબોલજામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક ગત તા. 21.12.2025 ના રોજ પોકસો અંગેનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરના બેડી- માધાપર ભુંંગા વિસ્તારમાં રહેતા…
View More જામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયોજામનગરના લૂંટ કેસના ગુનામાં 7 વર્ષની સજા પામેલો ફરારી આરોપી ઝડપાયો
જામનગર શહેર, તાલુકા, માળીયા-મિયાણા, રાજકોટ, ગાંધીધામ, કંડલા પોલીસ મથકમાં જેના સામે કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે અને જામનગરના એક લુંટ કેસમાં સાત વર્ષની જેલ સજા…
View More જામનગરના લૂંટ કેસના ગુનામાં 7 વર્ષની સજા પામેલો ફરારી આરોપી ઝડપાયોજામનગર લેન્ડ ગ્રેબિંગ ગુનામાં ઝડપાયેલ 3 આરોપી જેલ હવાલે
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6…
View More જામનગર લેન્ડ ગ્રેબિંગ ગુનામાં ઝડપાયેલ 3 આરોપી જેલ હવાલેજામનગર પોલીસે ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યા
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂૂપિયા 9 લાખ ની કિંમત ના ઘરેણા અદાલતની મદદ…
View More જામનગર પોલીસે ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યાસિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ધરાર પ્રેમીએ સંબંધ રાખવાના દબાણને વશ ન થતાં તલવારથી હુમલો કરી અને એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેવાઇ હતી, જે કેશમાં…
View More સિક્કામાં એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈજામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં જગ્યા ખાલી કરી દેવા તંત્રની નોટિસ
જામનગરમાં દિગઝામ સર્કલ નજીક હનુમાન ટેકરી તેમજ આસપાસની સોસાયટી વિસ્તારમાં રેલવે તંત્રએ પોતાની જમીન હોવાનું જણાવી સાત દિવસમાં જગ્યા ખાલી કરવા માટેની નોટિસ પાઠવતાં સ્થાનિકોમાં…
View More જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં જગ્યા ખાલી કરી દેવા તંત્રની નોટિસજામનગરમાં મિનરલ વોટરના નામે નળનું પાણી વેચવાનો ધીકતો ધંધો
જામનગર શહેરમાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે માત્ર ચિંતાજનક નથી પરંતુ શરમજનક છે. “શુદ્ધ પાણી”ના નામે વેચાતા 20 લિટરના પાણીના જગ વાસ્તવમાં 100%…
View More જામનગરમાં મિનરલ વોટરના નામે નળનું પાણી વેચવાનો ધીકતો ધંધોજામનગર મહાનગરપાલિકાના સહયોગથી સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવાશે
આગામી તારીખ 17 ને મંગળવારના રોજ નભો મંડળમાં ’કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ…
View More જામનગર મહાનગરપાલિકાના સહયોગથી સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવાશે