જામનગર પોલીસે ચોરી થયેલા રૂપિયા 9 લાખના ઘરેણાં પરત અપાવ્યા

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂૂપિયા 9 લાખ ની કિંમત ના ઘરેણા અદાલતની મદદ…

જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામમાં અંતર્ગત એક પરિવારના રહેણાંક મકાનમાંથી ચોરાયેલા રૂૂપિયા 9 લાખ ની કિંમત ના ઘરેણા અદાલતની મદદ લઈને પરત અપાવ્યા છે, જેથી પરિવારે પોલીસનો આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *