જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સીટી બી ડિવિઝન…
View More જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયોjamnagar
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ
જામનગર શહેર અનેક વિસ્તારોમાં તારીખ પાંચ અને મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે. મશીનરી શિફ્ટિંગ અને લાઈન લીકેજ બંધ કરવા ની કામગીરી કરવામાં આવનાર…
View More જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધજામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં દીપડો ઘવાયો
જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં વન વિભાગને વન્યજીવોની આંતરિક લડાઈમાં એક થી દોઢ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની…
View More જામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં દીપડો ઘવાયોમોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટ
ભારતના વડાપ્રધાનના આવનારા 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ…
View More મોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટજામનગરમાં નીલગીરીના ઝાડ પર ચડી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, 108ની મદદથી બચાવાયો
જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન સામે આવેલ નિલગિરિના ઝાડ પર ચડી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શંકર ડાભી…
View More જામનગરમાં નીલગીરીના ઝાડ પર ચડી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, 108ની મદદથી બચાવાયોજામનગરમાં લૂંટના ઇરાદે રિક્ષાચાલકની હત્યા
રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરવા અજાણ્યા શખ્સે ધારદાર હથિયારથી ઘા ઝીંકયા હતા જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં જ હત્યા અંગેનો વધુ એક કિસ્સો…
View More જામનગરમાં લૂંટના ઇરાદે રિક્ષાચાલકની હત્યાગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં બે આરોપીને 7, 10 ને 5 વર્ષની કેદ
33 વર્ષ પૂર્વે બાબરી ધ્વંશનો બદલો લેવા દાઉદ ઇબ્રાહિમના ઇશારે દેશભરમાં આતંક મચાવવાના ઈરાદે રચાયેલા કાવતરામાં જામનગરની સ્પે.કોર્ટનો ચૂકાદો, સંજય દત્તના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલું…
View More ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં બે આરોપીને 7, 10 ને 5 વર્ષની કેદજામનગરના પીપળીમાં બે પરિવાર વચ્ચે ડખ્ખો, મહિલા પર હુમલો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામમાં બે પરિવારજનો વચ્ચે થયેલા ઝગડામાં એક મહિલા પર હુમલો અને માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે…
View More જામનગરના પીપળીમાં બે પરિવાર વચ્ચે ડખ્ખો, મહિલા પર હુમલોજામનગરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા 20 ફલેટના મીટર ખાખ
જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ઇલેક્ટ્રિક મીટરના…
View More જામનગરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગતા 20 ફલેટના મીટર ખાખજામનગરમાં કરિયાણાના વેપારીના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબક્યા, 8.60 લાખની ચોરી
પરિવાર જાંબુડા પાસે આવેલા વોટરપાર્કમાં ગયા હતા, આવીને જોયું તો ઘરના તાળા તૂટેલા જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન…
View More જામનગરમાં કરિયાણાના વેપારીના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબક્યા, 8.60 લાખની ચોરી