જામનગરની પેઢી સાથે ગાંધીધામની કંપનીએ 20.56 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ

જામનગર શહેરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કરોડો રૂપિયાની આર્થિક છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર ગુનો નોંધાયો છે. આ બનાવમાં જામનગરની શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે…

View More જામનગરની પેઢી સાથે ગાંધીધામની કંપનીએ 20.56 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ

જામનગરમાં મહોરમ બંદોબસ્ત માટે રેન્જ આઈ.જી.ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) નિર્લિપ્ત રાય આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં…

View More જામનગરમાં મહોરમ બંદોબસ્ત માટે રેન્જ આઈ.જી.ની ઉચ્ચ સ્તરીય સમીક્ષા

જામનગરની મેડિકલ કોલેજના છાત્રો સાથે આરોગ્ય મંત્રીનો સંવાદ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ…

View More જામનગરની મેડિકલ કોલેજના છાત્રો સાથે આરોગ્ય મંત્રીનો સંવાદ

જામનગરમાં મોહરમની નિયાઝ દરમિયાન ધક્કામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધિંગાણું

બન્ને પક્ષે મારામારી ના બનાવોમાં પાંચ વ્યક્તિ ઘાયલ: બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા દરમિયાન બાળકો…

View More જામનગરમાં મોહરમની નિયાઝ દરમિયાન ધક્કામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધિંગાણું

જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે ભાગીદારે કરી પોણો કરોડની છેતરપિંડી

જામનગરમાં એક એરફોર્સ કર્મચારીએ સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડર ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો…

View More જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે ભાગીદારે કરી પોણો કરોડની છેતરપિંડી

જામનગરમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ

જામનગર શહેરના ઔદ્યોગિક દરેડ જીઆઈડીસી ફેસ-3 માંથી એક અત્યંત ચોંકાવનારું અને કરોડો રૂૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય વસ્તુ અને સેવા કર (એસ.જી.એસ.ટી.) વિભાગે…

View More જામનગરમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ

જામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલ

જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સરુ સેક્ધડ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં અજાણ્યા શખ્સ દ્વારા…

View More જામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલ

જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

જામનગરમાં ગઈકાલે મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકા ની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી…

View More જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા

જામનગરમાં 12 વર્ષથી ફરાર ચકચારી ગેંગરેપ અને લૂંટનો આરોપી ઝડપાયો

અદાલતે આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારેલ: પોલીસે આરોપીને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર…

View More જામનગરમાં 12 વર્ષથી ફરાર ચકચારી ગેંગરેપ અને લૂંટનો આરોપી ઝડપાયો

ગાંઠિયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતા લારી કારની ઠોકરે ઉલાળી દીધી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામ નજીક આવેલી ગાઠીયાની લારી પર પાર્સલ લેવા આવેલા ગ્રાહકને રાહ જોવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ તોડફોડ મચાવ્યાની ઘટના સામે આવી…

View More ગાંઠિયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતા લારી કારની ઠોકરે ઉલાળી દીધી