જામનગર શહેરના પવનચક્કી સર્કલ નજીક મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોની ધીમી ગતિને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો…
View More ચોમાસુ આવી ગયું છતાં જામનગરની હાલત ન સુધરીjamnagar
જામનગરમાં મહોરમના તહેવારને અનુલક્ષીને પોલીસની ડ્રાઇવ યોજાઈ
જામનગર શહેરમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે શહેર વિસ્તારમાં વિશેષ હથિયાર…
View More જામનગરમાં મહોરમના તહેવારને અનુલક્ષીને પોલીસની ડ્રાઇવ યોજાઈજામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી તુલીપ સોસાયટીમાં રહેતા કાનજીભાઈ નકૂમના રહેણાંક મકાનમાં ગુરુવારે રાત્રે આશરે 9:00 વાગ્યે રસોડામાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના સિલિન્ડરમાં લીકેજ…
View More જામનગરમાં કાલાવડ નાકા બહાર તુલીપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગજામનગરમાં નવા રચાયેલા એન્ટી રેડિક્લાઈઝેશન સેલમાં એક પી.એસ.આઈ. સહિત બે અધિકારીઓની નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને કટરપંથી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલની રચના કરવામાં આવી છે. આ…
View More જામનગરમાં નવા રચાયેલા એન્ટી રેડિક્લાઈઝેશન સેલમાં એક પી.એસ.આઈ. સહિત બે અધિકારીઓની નિમણૂકજામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું
જામનગર શહેરના ગોકુલનગર જકાતનાકા પાસે આવેલી આશાપુરા હોટલ નજીક મોડી રાત્રે બે જૂથો વચ્ચે થયેલા સશસ્ત્ર અને ધિંગાણાના બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ…
View More જામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણુંજામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈ
જામનગર મહાનગરપાલિકા માં શાસક પક્ષ ભાજપ ના નેતા ને વિરોધ પક્ષની ના નેતા ની ખાલી થયેલ ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. કારણ કે આ વખતે…
View More જામનગર મનપામાં શાસક પક્ષના નેતાને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવાઈજામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી
જામનગર શહેરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત પહેલાં જ પડેલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા ઉજાગર કરી દીધી છે. ગઈકાલે શહેરમાં પડેલા હળવા વરસાદ બાદ અનેક…
View More જામનગરમાં પ્રથમ ઝાપટાથી પાણી પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલીજામનગરમાં જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક દબાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસ વાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે…
View More જામનગરમાં જર્જરિત બિલ્ડિંગમાં ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી, 3 શ્રમિક દબાયાજામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયા
જામનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ ઇજનેર સહિત બે કર્મચારીઓને રૂૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.…
View More જામનગરમાં રૂા.80 હજારની લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર સહિત બે પકડાયાજામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસ
ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિને છૂટા મૂકવાથી સમાજ વ્યવસ્થાને વિપરીત અસર પડી શકે : 10 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો સગીર છાત્રનું અપહરણ કરી રૂા.બે…
View More જામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસ