જામનગરના દિગ્જામ સર્કલ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં જતી એક કાર પાર્ક કરેલી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને…
View More દિગ્જામ સર્કલ પર ઓવર સ્પીડ કાર બસ સાથે ટકરાઇjamnagar
અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશન
જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404…
View More અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશનપટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટ
જામનગરમાં પારકી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ત્યાં દરગાહ બનાવી લેવા નાં કેસ મા ધરપકડ કરાયેલ મહિલા ની જામીન અરજી અદાલતે ના મંજૂર કરી છે. જામનગરમાં…
View More પટેલ કોલોનીનો પ્લોટ પચાવનાર મહિલાના જામીન ફગાવતી કોર્ટતંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડ
તાજેતરમા કોર્પોરેશન તંત્રની ટીમ સાથે રણજિત સાગર રોડ ગૌરવ પથની અકસ્મિક રીતે મ્યુનિસિપલ કમિશનર દિનેશ મોદીએ મુલાકાત લીધી અને જણાવ્યું કે, નવા વર્ષના અંત સુધીમા…
View More તંત્રના પાપે શહેરના માર્ગો બની રહ્યા છે બ્યુટીફૂલ ડમ્પિંગ યાર્ડરિસામણે રહેલી પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી પતિનો આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા…
View More રિસામણે રહેલી પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી પતિનો આપઘાતજિલ્લામાં બે દિવસમાં વધુ રૂા.1.22 કરોડની વીજચોરી પકડાઇ
બીજા દિવસે 38 વીજ ચેકિંગ ટુકડી દ્વારા 79 વિજ જોડાણથી ચોરી પકડી લેવાઇ જામનગર શહેર લાલપુર તેમજ જામજોધપુર પંથકમાંથી સોમવારે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ…
View More જિલ્લામાં બે દિવસમાં વધુ રૂા.1.22 કરોડની વીજચોરી પકડાઇખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખારવા ચોકડી પાસે એકટીવા સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થઈ છે.…
View More ખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માતઅજમેર શરીફ દરગાહ વિવાદમાં જામનગર હિંદુ સેનાને મળી ધમકી
અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના દાવાને લઈ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને જેહાદી તત્વો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.…
View More અજમેર શરીફ દરગાહ વિવાદમાં જામનગર હિંદુ સેનાને મળી ધમકીચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને…
View More ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી…
View More ગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો