જામનગર જિલ્લાના ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા…
View More ધ્રોલ નજીક રોઝડું આડું ઉતરતા બાઇકચાલક યુવાનનું મોતjamnagar
એડવોકેટની હત્યાના આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યું
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવાયેલા અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલ ના ભાઈ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ કર્યા…
View More એડવોકેટની હત્યાના આરોપીના ભાઈની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફર્યુંબાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા વિજેતા
લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા જ્યારે મહિલા અનામતની બેઠકમાં રાધાબેન રાવલિયા ચૂંટાયા જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી પહેલાં પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી…
View More બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા વિજેતાવધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયો
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…
View More વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયોપાંચ લાખના ખર્ચે બનાવેલો ડામર રોડ પાંચ મહિનામાં તૂટી ગયો
જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામા આવેલા રોડમા ભ્રષ્ટાચારનું આંધળું ચિત્ર સામે આવ્યું છે. માત્ર પાંચ મહિનામાં જ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે. એન્જિનિયરિંગની કરામતના…
View More પાંચ લાખના ખર્ચે બનાવેલો ડામર રોડ પાંચ મહિનામાં તૂટી ગયોચેલા-ચંગા પાસે બ્રાસની ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાન
જામનગર- લાલપુર હાઇવે રોડ પર ચેલા-ચંગા ગામના પાટીયા પાસે આવેલા ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટીંગ લિમિટેડ નામના બ્રાસપાટના એકમમાં શુક્રવારે બપોરે 2.15 વાગ્યા ના સમયે અકસ્માતે…
View More ચેલા-ચંગા પાસે બ્રાસની ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાનદલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
જામનગર શહેરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે,…
View More દલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયોસંસદ ગૃહની અસર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ભરબજારે બાખડ્યા
બેનર સાથે રેલી યોજી સુત્રોચ્ચાર કરી ઝપાઝપી કરતા કોંગ્રેસ પ્રમુખ સહિતના બેની તબિયત લથડતા સારવારમાં કેન્દ્ર સરકાર ના ગ્રહ મંત્રી અમિત શાહે ડો. બાબા સાહેબ…
View More સંસદ ગૃહની અસર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો ભરબજારે બાખડ્યામોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોત
હોસ્પિટલે સારવાર મળે તે પહેલા દમ તોડયો જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક બાઈક સ્લીપ થઈ જતાં…
View More મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોતજી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના એક્સરે વિભાગ પાસેથી 65 વર્ષ ના બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળ્યા મળી આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.…
View More જી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો