જામજોધપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો આરોપી નાઝાભાઈ દાસાભાઈ કરોતરાને ઝડપી પાડ્યો છે. આરોપી સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અંગેનો…
View More નવ વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયોjamnagar
હાલાર પંથકમાં 6 દિવસમાં ત્રણ કરોડની વીજચોરી પકડાઇ
હાલારના બન્ને જિલ્લાઓ માં છેલ્લા 6 દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને રૂૂપિયા સવા ત્રણ કરોડથી વધુની વીજ ચોરી પકડી…
View More હાલાર પંથકમાં 6 દિવસમાં ત્રણ કરોડની વીજચોરી પકડાઇજામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્ત
જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી 180 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક…
View More જામનગરના લાલપુર રોડ પર કારના ચોરખાનામાંથી દારૂની 180 બોટલ જપ્તમોટા થાવરિયા ગામે ગૌચર જમીનનો ખોટો વેચાણ કરાર કરનાર ઝડપાયો
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીનના ખોટા વેચાણ કરાર બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર આરોપીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ગણતરી ના કલાકોમાં…
View More મોટા થાવરિયા ગામે ગૌચર જમીનનો ખોટો વેચાણ કરાર કરનાર ઝડપાયોજામનગર તાલુકાના ગાડુકા ગામમાં માતા-પુત્રના વીજશોક લાગવાથી મોત
જામનગર તાલુકાના ગાડુકા ગામમાં ભારે કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના મૃત્યુ નિપજતાં ભારે ભારે અરેરાટી ફેલાઈ છે.માતાને વિજ…
View More જામનગર તાલુકાના ગાડુકા ગામમાં માતા-પુત્રના વીજશોક લાગવાથી મોતપતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ દવા પીધી
જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેણીના પતિ સાસુ અને નણંદે ત્રાશ ગુજાર્યો હોવાથી તેઓના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ…
View More પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી પરિણીતાએ દવા પીધીનથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોત
ટ્રાન્સફોર્મરમાં લાઇટ ચેક કરતી વેળા બનાવ બન્યો જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મર માં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો…
View More નથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોતરૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું
રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર…
View More રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયુંપુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશ
જામનગર નજીક દરેડ ગામે આવેલા બીઆરસી ભવનમાં બાળકોને વિતરણ કરવા માટેના હજારો પાઠય પુસ્તકો અતિવૃષ્ટીમાં પલળી જવાના પ્રકરણમાં સમિતિના રીપોર્ટ બાદ રાજ્યના શિક્ષા વિભાગમાંથી યોગ્ય…
View More પુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશજામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમ
ઘરમાંથી હાંકી કાઢ્યાની ફરિયાદ નોંધાઈ જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતી એક પરણીતાને શ્વસુરપક્ષના સભ્યોએ મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢ્યા ની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવાઈ…
View More જામનગરમા ખોજાનાકા વિસ્તારમાં પરણીતાને સાસરિયાઓનો સીતમ