જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેંગરેપના મુખ્ય આરોપી દ્વારા ઘાંચી ની ખડકી વિસ્તારમાં ગેર કાયદે ખડકી દેવાયેલા ચાર મકાનો પર આજે જિલ્લા પોલીસ વડા…
View More ગેંગરેપના આરોપીના ચાર મકાનો ઉપર બુલડોઝર ફેરવતું તંત્રjamnagar
દિગ્વિજય પ્લોટમાં યુવાન વ્યાજ ખોરની ચુંગાલમાં ફસાતા કર્યું વિષપાન
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો અને એક કારખાનામાં મજૂરી કામ કરતો ભાનુશાલી યુવાન એક વ્યાજખોર ની ચૂંગાલમાં ફસાયો છે, અને તેના ત્રાસથી કંટાળી ઝેરી પ્રવાહી…
View More દિગ્વિજય પ્લોટમાં યુવાન વ્યાજ ખોરની ચુંગાલમાં ફસાતા કર્યું વિષપાનઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર નજીક ઠેબા ગામમાં આવેલી એક વાડીની ઓરડીમાં રમાઈ રહેલા જુગારધામ પર પંચકોશી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો, અને વાડી માલિક સહિત છ પતાપ્રેમીઓની…
View More ઠેબા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડોરૂા.23 કરોડનો કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડરથી પકડાયો
જામનગર માં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ ના 23 કરોડ નાં કૌભાંડ મા સંડોવાયલો અને નાસ્તો ફરતો એક આરોપી નેપાળ બોર્ડર પર થી જામનગર પોલીસ નાં હાથે…
View More રૂા.23 કરોડનો કૌભાંડનો ફરાર આરોપી નેપાળ બોર્ડરથી પકડાયોરાજ્ય સભાના સાંસદ અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ
સમૂહશાદીના કાર્યક્રમમાં ઉશ્કરેણીજનક સંવાદ કરી સોશ્યિલ મીડિયા પર મૂકતા ઇમરાન પ્રતાપગઢી અને અલ્તાફ ખફી સામે ગુનો નોંધાયો તાજેતરમાં જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ…
View More રાજ્ય સભાના સાંસદ અને કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણ
ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી, એકસરે, લેબોરેટરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે…
View More ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથન
રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજીભાઇ પટેલની કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે વીડિયો કોન્ફરન્સ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ…
View More ગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથનગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે દલિત સમાજના ધરણાં, રાષ્ટ્રપતિને આવેદન
બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવા બદલ અમિત શાહને હટાવવાની માગણી જામનગરના દલિત સમાજે ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત નિવેદન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. દલિત સમાજના…
View More ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે દલિત સમાજના ધરણાં, રાષ્ટ્રપતિને આવેદનઇન્ટરનેશનલ પેરાગ્લાઈડિંગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ગુજરાતનો એક માત્ર જામનગરનો યુવાન
સિંચાઇ વિભાગના કર્મચારી નચિકેતા ગુપ્તાએ શહેરનું ગૌરવ વધાર્યું ભારતમાં પ્રથમ વખત ઉત્તરાખંડમાં યોજાયેલ ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધામાં 15થી વધુ દેશોના 93 પેરાગ્લાઈડીંગ પાઈલોટ એ ભાગ લીધો…
View More ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડિંગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર ગુજરાતનો એક માત્ર જામનગરનો યુવાનજિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇ
પીજીવીસીએલની 44 ટુકડીઓ કાલાવડ, ઓખા મંડળ, જામનગરામાં ત્રાટકી જામનગર શહેર – જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી…
View More જિલ્લામાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા.36.25 લાખની ચોરી ઝડપાઇ