રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી

પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીના મકાનમાંથી લેપટોપ અને સોનાના દાગીનાની ઉઠાંતરી જામનગરમાં રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા એક વિદ્યાર્થીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું…

View More રોયલપાર્ક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.61,500ની માલમતાની ચોરી

પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો

એટ્રોસિટીના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી   જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અજયસિંહ શિવનાથનાસિંહ પવાર નામના 68 વર્ષના બુઝુર્ગ પોતાની કાર…

View More પંચવટી રોડ પર કારને પાછળથી ટક્કર માસ ચાલક પર પિતા-પુત્ર સહિત ત્રણનો હુમલો

દરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યો

જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને…

View More દરેડમાં તરૂણી અને લાલપુરના પડાણામાં યુવાને જિંદગીથી છેડો ફાડ્યો

ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

  જામનગરમાં ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક દારૂૂના ધંધાર્થીના મકાન પર પોલીસે દરોડો પાડી 278 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો કબજે કર્યો છે,…

View More ગાયત્રીનગરમાં મકાનમાંથી 278 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી

76 વર્ષના બુઝુર્ગ વકીલને માર મારી મારી નાખવાની ધમકી જામનગર ની અદાલતના પરિસરમાં વકીલ મંડળ ની ઓફિસમાં જ સોમવારે સાંજે બે વકીલો વચ્ચે મોબાઈલ ફોન…

View More મોબાઇલ ફોન મામલે વકીલ મંડળની ઓફિસમાં જ બે વકીલો વચ્ચે જામી પડી

જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. જુનવાણી મકાનની છતનો હિસ્સો એકાએક ધારાશાઇ થઈ જતાં મકાનમાં નિદ્રાધીન…

View More જર્જરિત મકાનની છત તૂટી પડતાં વૃદ્ધનું મોત

રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ

  રાજકોટ માં રહેતા એક પ્રૌઢે પોતાને અને પોતાના પુત્રને ઢીકાપાટુ નો માર મારવા અંગે જામનગર માં રહેતા વેવાઈ પક્ષ ના સભ્ય એવા જામનગરના ભાજપના…

View More રાજકોટમાં આધેડ પર હુમલા પ્રકરણમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ફરિયાદ

તારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલો

  જામનગરમાં અશોક સમ્રાટ નગર વિસ્તારમાં રહેતી મરાઠા યુવતી પર તેના પાડોશમાં જ રહેતા એક શખ્સ દ્વારા તું મારી પત્ની વચ્ચે ઝઘડો કરાવે છે, જેથી…

View More તારા કારણે મારી પત્ની છૂટાછેડા આપે છે: પડોશણ ઉપર પતિનો છરીથી હુમલો

12 વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો

જામનગર શહેરમાં એક કિશોરને પતંગ ચગાવવો ભારે પડ્યો છે, અને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈને જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે.જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો…

View More 12 વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો

ભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાત

જોડિયાના બેરાજા ગામમાં પરપ્રાંતીય પરિવારમાં બનેલો બનાવ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની ભાવિશાબેન કલાભાઈ બારીયા નામની…

View More ભાઇએ માવતરમાં આવવાની ના પાડતા બહેનનો ફાંસો ખાઇ આપઘાત