અંબર ટોકીઝ તરફ બ્રિજનો સ્લોપ મોકૂફ, ટ્રાફિક સમસ્યા રહેશે

  જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનવાવાનું કામ હાલ ચાલુ છે. આ ફ્લાય ઓવરનું કામ રૂૂ. ર00 કરોડ જેવા તોતિંગ ખર્ચે થઇ રહ્યું…

View More અંબર ટોકીઝ તરફ બ્રિજનો સ્લોપ મોકૂફ, ટ્રાફિક સમસ્યા રહેશે

બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું એરપોર્ટ પર આગમન, ભકતો ખુશ

  ગત રાત્રિએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું જામનગર એરપોર્ટ પર આગમન થતાં તેમના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી વનતારા જવા માટે…

View More બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું એરપોર્ટ પર આગમન, ભકતો ખુશ

દરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે સર્ગભાની અધુરા માસે નોર્મલ ડિલિવરી કરાવી

હિમોગ્લોબિન ઓછું હોવા છતાં બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું, આરોગ્યની ટીમની સુઝબૂઝથી સફળ સારવાર જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ હેઠળ આવતા દરેડ ખોલી વિસ્તાર…

View More દરેડ આરોગ્ય કેન્દ્રની ટીમે સર્ગભાની અધુરા માસે નોર્મલ ડિલિવરી કરાવી

દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયો

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન બંધ રહેલા એક કારખાનામાંથી કોઈ તસ્કરો રૂૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે…

View More દરેડ જીઆઇડીસીમાં કારખાનામાંથી પાંચ લાખની ચોરી કરનાર ઝડપાયો

કાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બની

જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક કારખાનેદાર દુળેટીની રજાના દિવસે પોતાની ડીઝલ એન્જિનવાળી જી.જે.03 ડી.એન. 3455 નંબરની ફોર્ડ ફિગો કાર લઈને કાલાવડ નજીક આવેલા…

View More કાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બની

લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા

જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે…

View More લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા

લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો

  જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને…

View More લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો

જમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજા

  મોરકંડા ધાર વિસ્તારમાં વાળ પ્રસંગમાં પાડોશી પરિવાર વચ્ચે મારામારી, છ શખ્સો સામે હત્યા, હુમલાની ફરિયાદ જામનગર નજીક મોરકંડા ધાર વિસ્તારમાં હોળીની રાત્રે રબારી પરિવારમાં…

View More જમવા બાબતે ત્રણ ભાઈ પર હુમલો : એકની હત્યા, બેને ઈજા

ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ

  જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી…

View More ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ

પટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપ

  જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 6 રાધાકૃષ્ણના મંદિર વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે એક વીજ પોલને ટક્કર…

View More પટેલ કોલોનીમાં વાહનચાલકે વીજપોલ ભાંગી નાખતા વિસ્તારમાં પુરવઠો ઠપ