ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…
View More દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળીjamnagar
સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ
સમિતિએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્ર તથા ધર્મના અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો માગ્યા ગુજરાત સરકાર દ્વારા…
View More સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈનાઘેડીના પાટિયા નજીક વધુ એક હિટ એન્ડ રનમાં દંપતિ ખંડિત: પત્નીનું મૃત્યુ
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે સવારે નાઘેડી ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત બન્યો હતો. અને ફલ્લા ગામનું એક દંપત્તિ ખંડિત થયું છે.…
View More નાઘેડીના પાટિયા નજીક વધુ એક હિટ એન્ડ રનમાં દંપતિ ખંડિત: પત્નીનું મૃત્યુકારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયો
જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા બે દારૂૂના ધંધાર્થીઓ કે જેઓએ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મકાનના ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો…
View More કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયોમુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહાર
જામનગર જીલ્લાનાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ના વનતારા ની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો, કલાકારોનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જાન્વી કપુર અને…
View More મુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહારકચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાત
કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ…
View More કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાતફાટક પાસેથી તસ્કર ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન સાથે પકડાયો
જામનગર શહેરમાં એલસીબી ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક મોબાઇલ ચોર પોલીસ ટુકડી ના હાથે ઝડપાઈ…
View More ફાટક પાસેથી તસ્કર ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન સાથે પકડાયોરણજીત સાગર રોડ પર ફરી રેંકડી પથારાવાળાઓના દબાણ, ભારે હાલાકી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ગૌરવ પથ માર્ગ તરીકે રણજીત સાગર રોડની પસંદગી કરવામાં આવી છે, અને તેને સાફ સુથરો બનાવવા માટે તેમજ સંપૂર્ણપણે દબાણ…
View More રણજીત સાગર રોડ પર ફરી રેંકડી પથારાવાળાઓના દબાણ, ભારે હાલાકીપોલીસ તંત્ર દ્વારા PGVCLને સાથે રાખી 100 થી વધુ સ્થળે ચેકિંગ
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. અને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના…
View More પોલીસ તંત્ર દ્વારા PGVCLને સાથે રાખી 100 થી વધુ સ્થળે ચેકિંગધ્રોલના દેડકદડમાં કડબ વાઢતાં ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂતનું પોતાની વાડીમાં ગદબ વાઢતી વખતે એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજયું…
View More ધ્રોલના દેડકદડમાં કડબ વાઢતાં ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોત