જામનગરમાં જાણી જોઈને વાહ ટકરાવી ને વાહન ચાલક ને ધાક ધમકી આપીને પૈસા પડાવી અથવા તો લૂંટ ચલાવનાર ટોળકી ના ત્રણ શખ્સો ને જામનગર…
View More વાહન અથડાવી પૈસા પડાવતી ટોળકીના ત્રણ શખ્સો ઝડપાયાjamnagar
સાત ઘાસચારાના વાડા પર બુલડોઝર ફર્યુ
જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસ ચારાનો વેચાણ કરવામાં આવે છે, અને તેમાંય ખાસ કરીને કાલાવડ નાકા બહાર નદીને દબાવીને ત્યાં કેટલાક ઘાસ વિક્રેતાઓ દ્વારા…
View More સાત ઘાસચારાના વાડા પર બુલડોઝર ફર્યુઆરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધીનો માહોલ
જામનગર જિલ્લાના આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન (NHM)ના કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને આગામી તા. 19/03/2025, બુધવારના રોજ એક દિવસીય માસ CL (કેઝ્યુઅલ લીવ)…
View More આરોગ્ય કર્મચારીઓની હડતાળથી ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધીનો માહોલઠેબા ગામમાં બૂટલેગરના ઘરેથી સાત લીટર દારૂ મળ્યો
મુદ્ામાલ કબજે, શખ્સની શોધખોળ પંચકોશી એ પોલીસ સ્ટેશન દ્વારા કોમ્બિંગ દરમિયાન બે અલગ-અલગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા કેસમાં, ઠેબા ગામના જગદીશ ઉર્ફે લાલો…
View More ઠેબા ગામમાં બૂટલેગરના ઘરેથી સાત લીટર દારૂ મળ્યોપોલીસ-PGVCLની લાલ આંખ: બૂટલેગરોના પાવર ડાઉન
જામનગર શહેરમાં ગેરકાયદેસર વીજ જોડાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચકોશી એ, મેઘપર અને પંચકોશી બી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પીજીવીસીએલના…
View More પોલીસ-PGVCLની લાલ આંખ: બૂટલેગરોના પાવર ડાઉનમોટી થાવરીમાં પોલીસ ત્રાટકી : વિદેશી દારૂની 11,784 બોટલ ઝડપાઈ
રૂા. 17.25 લાખના શરાબ સાથે રૂા. 38.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો વાડીમાં ટ્રક, બોલેરોમાંથી 331 પેટીના કટિંગ દરમિયાન જ દરોડાથી નાસભાગ, બૂટલેગરો ફરાર જામનગર તાલુકાના…
View More મોટી થાવરીમાં પોલીસ ત્રાટકી : વિદેશી દારૂની 11,784 બોટલ ઝડપાઈસગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલો
જામનગર શહેરમાં ફોટોગ્રાફરે આરોપીની સગાઈના ફોટોશુટનો ઓર્ડર કરવાની ના પાડતાં 4 શખસો સ્ટુડીયો પર આવીને ફોટોગ્રાફર અને તેમના મિત્રને મારકુટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી…
View More સગાઇના શૂટિંગનો ઓર્ડર નહી લેનાર ફોટોગ્રાફર- તેના મિત્ર પર હુમલોપઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદ
વ્યાજે આપેલ પૈસા બાબતે ધમકાવતી હોવાની રાવ જામનગર માં રહેતી એક મહિલા એ ઘર ની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસે થી વ્યાજે પૈસા…
View More પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદકોર્પોરેટર સહિત ત્રણ નેતાના ઘરમાંથી 8 લાખની વીજચોરી પકડાઈ
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ગઈકાલે વીજ ચેકિંગ ટુકડીને સાથે રાખીને પટણીવાડ વિસ્તારમાં રહેતા વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના મકાનમાં…
View More કોર્પોરેટર સહિત ત્રણ નેતાના ઘરમાંથી 8 લાખની વીજચોરી પકડાઈશહેરમાંથી 46 ટપોરીની અટક, આગવી ઢબે પૂછપરછ કરતી પોલીસ
285 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરાઇ : આવારા તત્ત્વો દ્વારા ખડકી દેવાયેલા દબાણો પર કાર્યવાહી કરવા એકશન પ્લાન : સમગ્ર કાર્યવાહીનું મોનિટરિંગ કરતા જિલ્લા પોલીસ…
View More શહેરમાંથી 46 ટપોરીની અટક, આગવી ઢબે પૂછપરછ કરતી પોલીસ