તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ફરી એકવાર શહેરમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી, જે વર્ષોથી ચાલતા આવતા નમૂના લેવાના નાટક તરીકે…
View More ગોલા-મસાલા માર્કેટમાં તંત્રના દરોડા, 28 નમુના લેવાયાjamnagar
ધ્રોલ નજીક અકસ્માતમાં ઘાયલ યુવાનની મદદે ગયેલા બે યુવાનને કારે અડફેટે લીધા
ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત, અન્ય બેને સારવારમાં ખસેડાયા જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના સોયલ નજીક એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક કાર ના ચાલકે…
View More ધ્રોલ નજીક અકસ્માતમાં ઘાયલ યુવાનની મદદે ગયેલા બે યુવાનને કારે અડફેટે લીધાહાપા નજીક ટેસ્ટ ડ્રાઇવ માટેની કાર પલટી જતા બે લોકોને ઇજા
ચાલકની બેદરકારીથી રોડ નીચે ઉતરી જતા અકસ્માત જામનગર- રાજકોટ હાઇવે રોડ પર હાપા નજીક ગઈ કાલે રાત્રે મહિન્દ્રા શોરૂૂમ ની ટેસ્ટ ડ્રાઈવ માટેની એક કાર…
View More હાપા નજીક ટેસ્ટ ડ્રાઇવ માટેની કાર પલટી જતા બે લોકોને ઇજાબેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ વ્યાજખોરના ત્રાસ ના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.જે…
View More બેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસહાપા માર્કેટિંગ યાર્ડ પાસે 45 મીટર પહોળો ડીપી રોડ બનાવવા ડિમોલિશન
જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડીપી રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે માર્ગ પર તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવી…
View More હાપા માર્કેટિંગ યાર્ડ પાસે 45 મીટર પહોળો ડીપી રોડ બનાવવા ડિમોલિશનબર્ધન ચોક વેપારીઓનું બીજા દિવસે તંત્ર સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન
જામનગર શહેરના હૃદય સમા બર્ધન ચોક અને આસપાસના દરબાર ગઢ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો પર રેકડી-પથારાવાળા ધંધાર્થીઓના વધી રહેલા દબાણોથી પરેશાન થયેલા સ્થાનિક વેપારીઓએ તંત્ર…
View More બર્ધન ચોક વેપારીઓનું બીજા દિવસે તંત્ર સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શનદબાણ હટાવવા સપાટો: બર્ધનચોક, દરબારગઢ, સાધના કોલોની રોડ પર તંત્ર ત્રાટક્યું
ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરવા સતત બે દિવસ કાર્યવાહી, 40 જેટલા ગેરકાયદે હોર્ડિંગ્સ પણ હટાવાયા શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો અને…
View More દબાણ હટાવવા સપાટો: બર્ધનચોક, દરબારગઢ, સાધના કોલોની રોડ પર તંત્ર ત્રાટક્યુંઉનાળામાં પાણીની સપાટી ઘટતાં રણમલ તળાવનો ઘડિયાળી કૂવો ફરી દેખાયો
જામનગર નજીક રંગમતી ડેમ ના પાટિયા વગેરે રીપેરીંગ કરવાના હોવાથી ડેમમાંથી છોડાયેલું પાણી આજથી ત્રણ સપ્તાહ પહેલાં જામનગરના રણમલ તળાવમાં આવ્યું હતું, અને રણમલ તળાવની…
View More ઉનાળામાં પાણીની સપાટી ઘટતાં રણમલ તળાવનો ઘડિયાળી કૂવો ફરી દેખાયોદોઢસો કરોડની છેતરપિંડી કરનાર ત્રિપુટીના ઘરમાંથી 82 રબ્બર સ્ટેમ્પ ઝડપાયા
ભારત સરકાર સાથે દોઢસો કરોડની છેતરપીંડી- બોગસ દસ્તાવેજ બનાવનાર તથા બોગસ હથીયાર લાઇસન્સના ગુન્હાના 3 ફરારી આરોપીઓને જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટીમેં વોચ ગોઠવી કચ્છમાંથી…
View More દોઢસો કરોડની છેતરપિંડી કરનાર ત્રિપુટીના ઘરમાંથી 82 રબ્બર સ્ટેમ્પ ઝડપાયાધ્રોલ નગરપાલિકા કોર્પોરેટરનો ભાઈ અને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 56 બોટલ સાથે ઝડપાયા
જામનગર એલસીબીએ ધ્રોલમાં દરોડો પાડી દારૂૂની 56 બોટલ સાથે બે ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીમાંથી જયેશ પરમાર એ ધ્રોલ પાલિકા ભાજપના કોર્પોરેટર રણછોડભાઈ…
View More ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટરનો ભાઈ અને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 56 બોટલ સાથે ઝડપાયા