જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં ઈંગ્લીશ દારુ નો એક ગુનો નોંધાયો હતો, જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઇંગલિશ દારૂૂ ના ગુન્હા માં નાસ્તા…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોjamnagar
મહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડ
જામનગરના મહાદેવ નગર વિસ્તાર સાતનાલા પાસે રહેતા એક શખ્સ ના મકાનમાં દારૂૂ નો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા ની બતમી ના આધારે એલસીબી પોલીસે આજે દરોડો…
View More મહાદેવ નગરમાં રહેણાકના મકાનમાંથી 492 બોટલ દારૂ સાથે એકની ધરપકડહનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયો
અગાઉ આ શખ્સ ચરોલી પોલીસ મથકમાં આ પ્રકારના ગુનામાં પકડાયેલ જામનગરની ખોડીયાર કોલોનીમાં બે મહિના અગાઉ એક વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી રૂૂ.7.25 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ…
View More હનીટ્રેપમાં ફસાવી રૂા.7.25 લાખ પડાવી નાશી છૂટનાર વોન્ટેડ આરોપી પકડાયોજામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરે એક રેન્જ રોવર કાર, ટ્રેક્ટર તેમજ બોલેરો જીપ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે…
View More જામનગર ખંભાળિયા હાઈવે પર ત્રીપલ અકસ્માતમાં બે વ્યક્તિને ઇજાબોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યો
તાજેતરમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે સુરેન્દ્રનગરમાંથી નાગાલેન્ડ- મણીપુરમાં વસવાટના ખોટા દસ્તાવેજોના આધારે બોગસ લાયસન્સ મેળવી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદવાનો પર્દાફાશ કર્યો હતો.જેનો રેલો જામનગર સુધી…
View More બોગસ લાયસન્સ અને હથિયાર ખરીદી કૌભાંડનો રેલો જામનગર સુધી પહોંચ્યોધમધમતા કોમર્સિયલ બિલ્ડિંગના માલિકે પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કર્યો
જામનગર શહેરના પોશ વિસ્તાર ગણાતા હીરજી મિસ્ત્રી રોડ પર એક બિલ્ડીંગ માલિક દ્વારા આચરવામાં આવેલી ગેરકાયદે પ્રવૃત્તિના કારણે જાહેર માર્ગ પર વાહનોનો ખડકલો થતા ટ્રાફિક…
View More ધમધમતા કોમર્સિયલ બિલ્ડિંગના માલિકે પાર્કિંગમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કર્યોપતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત
જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…
View More પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોતજામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યા
જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા…
View More જામનગર તાલુકાના લોઠિયા નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યાલાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામના એક વેપારી દેવભૂમિ દ્વારકા પંથકના ત્રણ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા, અને ત્રણેય એ રૂૂપિયા 8 લાખની કિંમતની…
View More લાલપુર તાલુકાના મીઠોઈ ગામના વેપારી વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાતા આપઘાતપુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ
જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા…
View More પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ