જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ અવિરત ચાલુ રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે સવારે જામનગરના પવનચક્કી થી સાધના કોલોની ના…
View More સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ- બોર્ડ વગેરે દૂર કરાયાjamnagar
ચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછ
જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારીઓને ત્યાં મોટાભાગે પશ્ચિમ બંગાળથી આવેલા કારીગરો સોના-ચાંદી ના ઘરેણાં નું ઘડતર કામ કરે છે, જે પૈકીના 45 થી વધુ…
View More ચાંદી બજારમાં 45થી વધુ બંગાળી કારીગરની પૂછપરછપુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો…
View More પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્તવિવાદીત કચરા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠક માં ગાર્બેજ કલેક્શન અંગે ના કોન્ટ્રાક્ટ ની દરખાસ્ત વિપક્ષ ના વિરોધ બાદ પેન્ડિંગ રાખવામાં આવી હતી.…
View More વિવાદીત કચરા કોન્ટ્રાક્ટની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગખખડધજ ખટારીઓમાં કચરાના પોટલા ઉપાડવાનો મનપાનો અધધ..900 કરોડનો કોન્ટ્રાક્ટ
જામનગર મહાનગરપાલિકામાં શહેરના કચરાના નિકાલ જેવી પાયાની અને અત્યંત આવશ્યક સુવિધાના કોન્ટ્રાક્ટને લઈને ભૂતકાળમા ગંભીર બેદરકારીઓ, મસમોટા ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવી રહ્યા હોવાના ગંભીર…
View More ખખડધજ ખટારીઓમાં કચરાના પોટલા ઉપાડવાનો મનપાનો અધધ..900 કરોડનો કોન્ટ્રાક્ટ113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડ
સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીમાં જામનગર જિલ્લો મોખરે તાજેતરમાં રાજ્ય સરકારના નિર્દેશ મુજબ પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે અસામાજીક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને વીજ ચોરીના ગુનાઓમાં…
View More 113 અસામાજિક તત્વોના વીજજોડાણ કટ, 1.14 કરોડનો દંડવિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો
જામનગર નજીક વિભાપર ગામમાં રહેતા વિપુલ ભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના 42 વર્ષના બાવાજી યુવાને પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લઈ વધુ નાણા કઢાવવા માટે…
View More વિભાપર ગામમાં બાવાજી યુવાન બે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયોલાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાત
ગળે ફાંસો ખાઇને જિંંદગી ટૂંકાવી લીધી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ ઉકાભાઇ બાટા નામના 28 વર્ષના…
View More લાલપુરના ટેભડા ગામે છૂટાછેડા થતા શ્રમિક યુવાનનો આપઘાતઅમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરી
જામનગરમાં ગઈકાલે અખાત્રીજના શુકનવંતા દિવસે જ તસ્કરોએ ધોળે દહાડે એક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને રૂૂપિયા 6 લાખ ની કિંમત ના 24 તોલા સોનાના…
View More અમર કોલોનીમાં શિક્ષિકાના ઘરમાંથી 24 તોલા દાગીનાની ચોરીઓસવાળ ટ્રસ્ટ વિવાદ: ફુવા ભત્રીજી સામે કરશે માનહાનીનો દાવો
જાહેરમંચ પર થયેલા વ્યવહારથી મારી આબરૂને મોટો ધકકો લાગ્યો છે: જીનેશ શાહ શહેરના પ્રતિષ્ઠિત અને 43 વર્ષ જૂના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એલ.જી.…
View More ઓસવાળ ટ્રસ્ટ વિવાદ: ફુવા ભત્રીજી સામે કરશે માનહાનીનો દાવો