કચ્છના બન્નીના ઘાસના મેદાનોમાં વન્યજીવનના વૈવિધ્યને સહાયરૂૂપ બનવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર…
View More વનતારામાંથી સ્થળાંતરિત કરી 20 હરણોને બન્નીના ઘાસના મેદાનોમાં છોડાયાjamnagar
જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયો
જામનગર જીલ્લા પંચાયત ના પુર્વસદસ્ય તેમજ જામનગર જિલ્લા ના જામજોધપુર તાલુકા ના વડવાળા ગામના સરપંચ ઉપર હુમલા ના પ્રકરણમાં ત્રણ આરોપીઓ સામે હુમલા તેમ જ…
View More જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલાનો મુખ્ય આરોપી હથિયાર સાથે ઝડપાયોશહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબ
તાજેતરમાં ઉદ્યોગપતિ અદાણીની જામનગરના માજી રાજવી સાથે ની ગુરુપૂર્ણિમા ના દિવસે થયેલી મુલાકાત બાદ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તે…
View More શહેરને પેરીસ જેવું બનાવવા માટે મેં મારી સ્થાવર મિલકત અદાણીને આપી: જામ સાહેબકનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુ
જામનગર નજીક બાયપાસ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા એક વયોવૃદ્ધને હાઇડ્રા ક્રેઇન ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.…
View More કનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુશહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસ
ગુજરાત રાજ્યમાં વડોદરા ની બ્રિઝ દુર્ઘટના બાદ રાજ્યની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યાં પણ રોડ રસ્તા…
View More શહેરના ત્રણ મુખ્ય માર્ગોમાં ખામી તેમજ નુકસાની જણાઇ, કોનટ્રાક્ટરને નોટિસજામજોધપુરના ધોરિયાનેસમાં પવનચક્કીની પાંખમાં સંતાડેલી 1524 દારૂની બોટલ ઝડપાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધોરીયા અને વિસ્તારમાંથી પવનચક્કીના પાંખડામાં છુપાવાયેલ 1524 નંગ દારૂૂ ની બોટલ નો વિશાળ જથ્થો પોલીસે ઝડપે પડ્યો છે. જોકે પોલીસ ને…
View More જામજોધપુરના ધોરિયાનેસમાં પવનચક્કીની પાંખમાં સંતાડેલી 1524 દારૂની બોટલ ઝડપાઈલાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયત
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી…
View More લાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયતવિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન
જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરેએ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું,…
View More વિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શનલાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા
જામનગર શહેર લાલપુર અને મોરકંડા ધાર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલા સહિત 15 આરોપીઓની અટકાયત કરી લઈ…
View More લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયાફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું
જામનગરના ખોડીયાર કોલોની નજીક પ્રગતિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વિપ્ર બુઝુર્ગ, કે જેઓ પોતાની બીમારીથી ત્રસ્ત બની ગયા હતા, અને આત્મહત્યાનો પ્રયત્ન કરવા જતાં પંખા…
View More ફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું