જામનગરમાં ચાલી રહેલી આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ગેરરીતિ અને અવ્યવસ્થાને કારણે વિવાદમાં ફસાઈ હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સેવા સદન ખાતે ફોર્મ…
View More જામનગરમાં આંગણવાડીની ભરતીમાં ગેરરીતિનો આક્ષેપjamnagar
જામનગરના દીપક જાદવ KBCમાં 12.50 લાખ જીત્યા
જામનગરના SP રહી ચૂકેલા અને હમણાં જ સુરેન્દ્રનગર બદલી પામેલા IPS અધિકારી પ્રેમસુખ ડેલુ પોતાના વક્તવ્યમાં વારંવાર બાબાસાહેબનું એક ક્વોટેશન વાપરતા… ‘શિક્ષા વો શેરની કા…
View More જામનગરના દીપક જાદવ KBCમાં 12.50 લાખ જીત્યાજામનગરમાં ઘરમાં તોડફોડ કરી ખંડણી માંગનાર દીવલાની ધરપકડ
જામનગરના શાંતિનગર વિસ્તારના દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દિવલા ડોનની પોલીસે ધરપકડ કરી છે. તેની સામે મહિલાના ઘરમાં તોડફોડ અને ખંડણીની માગણીનો આરોપ છે. પટેલ કોલોનીના…
View More જામનગરમાં ઘરમાં તોડફોડ કરી ખંડણી માંગનાર દીવલાની ધરપકડ’વંતારા’ના વન્યજીવોની તપાસ માટે ‘સીટ’ની રચના
હાથીઓના સંપાદન સહિતની બાબતોની નિવૃત્ત જસ્ટિસના વડપણ હેઠળ થશે તપાસ સુપ્રીમ કોર્ટે જામનગર, ગુજરાત ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વંતારા (ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન…
View More ’વંતારા’ના વન્યજીવોની તપાસ માટે ‘સીટ’ની રચનાપાણીના ટાંકામાં નાહવા પડેલા છોકરાને બચાવવા જતાં યુવાન ઉપર દીવાલ ધસી પડતાં મોત
જામનગરની ઘટના: યુવકે સારવારમાં દમ તોડતાં બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું જામનગરમાં આવેલા શંકરટેકરી વિસ્તારમાં રહેંતો યુવાન ઘર પાસે પાણીના ટાંકામાં ન્હાવા પડેલા છોકરાઓને બચાવવા…
View More પાણીના ટાંકામાં નાહવા પડેલા છોકરાને બચાવવા જતાં યુવાન ઉપર દીવાલ ધસી પડતાં મોતજામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યા
જામનગર શહેરમાં એનિમલ લવર્સે સ્ટ્રીટ ડોગ્સ માટે વિશેષ જાગૃતિ અભિયાન શરૂૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ આ મુહિમ વેગવંતી બની છે. શહેરની પશુપ્રેમી…
View More જામનગરમાં ડોગ લવર્સ રસ્તા પર ઉતર્યાજામનગર કોર્પોરેશનના ઈજનેર અને પ્રેમિકાએ યુવાન ઉપર કરેલો હુમલો
જામનગરમાં સાધના કોલોનીમાં એક યુવક પર મહાનગરપાલિકાના ઈજનેર અને તેની પ્રેમિકાએ છરી વડે હુમલો કર્યો છે. યુવકે આરોપી ઈજનેર અને તેની પ્રેમિકાના સંબંધ વિષે યુવતીના…
View More જામનગર કોર્પોરેશનના ઈજનેર અને પ્રેમિકાએ યુવાન ઉપર કરેલો હુમલોફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇ
જામનગર તાલુકાનાં ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં જીજે 3 બી વાય 9574 ફલ્લા ગામે પહોચી ત્યારે…
View More ફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇજામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂર
જામનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન સસોઈ ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. આનાથી શહેરને આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની…
View More જામનગરનો સસોઇડેમ ઓવરફલો, પાણીની ચિંતા દૂરવનતારામાંથી 33 ચિત્તલ બરડાના ડુંગરમાં છૂટા મૂકાયા
વન વિભાગ અને વનતારા વચ્ચે વાઇલ્ડ લાઇફ વિવિધતા અને સંરક્ષણ વધારવા હાથ મિલાવાયા બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે, ગુજરાત વન વિભાગે જેના નેજા…
View More વનતારામાંથી 33 ચિત્તલ બરડાના ડુંગરમાં છૂટા મૂકાયા