ભેંસદડ ગામે જતી વખતે બોલેરોએ એક્ટિવાને ઉલાળતા એક જ પરિવારના ત્રણનાં મોતથી અરેરાટી જામનગર- રાજકોટ ધોરી માર્ગ રવિવારે સવારે ફરીથી રંજીત બન્યો છે, અને બોલેરો ની...
જામનગરના 54 વર્ષ જૂના અને જર્જરિત એસટી ડેપોને તોડીને નવા આધુનિક બસ સ્ટેન્ડનું નિર્માણ કરવાની કામગીરી શરૂૂ થાય તે પહેલાં, મુસાફરોની સુવિધા માટે એસટી તંત્ર દ્વારા...
બે બાળમજૂરોને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલતી પોલીસ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલનો સંચાલક પોતાની હોટલમાં નાની વયના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવતો...
કોઇ અજ્ઞાત વ્યક્તિ બુઝુર્ગને દાખલ કરી ગયેલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી દિવ્યાંગ બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા,...
જામનગર શહેરમાં પોલીસે ગઈ રાતે જુગાર અંગે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડ્યા છે, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી છ મહિલા સહિત નવ પતાપ્રેમીઓની અટકાયત કરી...
સરવે પણ પૂરો થઇ ગયો છતાં કૃષિમંત્રી કહે છે કે, નુકસાનીનું વળતર ચૂકવવા વિકલ્પોની વિચારણા થઇ રહી છે! સરકારના વલણથી ખેડૂતોમાં નિરાશા, વળતર મળશે કે નહીં?...
જામનગર શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહની સાથે જ નાગરિકોને અનેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી...
શહેરના છ વોર્ડમાં સરવે હાથ ધરાયો હતો, આવેદન અપાયું જામનગર શહેરમાં ગત 27મી ઓગસ્ટે થયેલા ભારે વરસાદના કારણે થયેલા નુકસાન બદલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી...
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ખંભાળિયા શહેર હાલમાં મચ્છરજન્ય રોગચાળાની ચપેટમાં આવી ગયું છે. અનિયમિત વરસાદ અને ગરમીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આ જ...
જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર...