જામનગર શહેરમાં અગાઉના પ્રેમસંબંધને ફરી ચાલુ રાખવા માટે દબાણ કરી એક પરિણીતા તથા તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે…
View More પૂર્વ પ્રેમિકાએ સંબંધ રાખવા ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ સાગરિતો સાથે કર્યો હુમલોjamnagar
જામનગરના ચંદ્રાણા ગામે ત્રણ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો પોલીસ સકંજામાં
જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં ત્રણ અલગ-અલગ ધાર્મિક સ્થળોમાંથી સોના-પંચધાતુના છત્તર અને પિત્તળના ઘંટ સહિત રૂૂ. 3.10 લાખની ચોરી કરવાના ચકચારી બનાવનો પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે…
View More જામનગરના ચંદ્રાણા ગામે ત્રણ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો પોલીસ સકંજામાંજામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ
જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…
View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસજામનગર સજુબા સ્કૂલ અને શાક માર્કેટ વિસ્તારમાં જગ્યા રોકાણ શાખાની ટીમ ત્રાટકી
જામનગર શહેરના સજુબા સ્કૂલ નજીક શાકમાર્કેટ તરફ જતા માર્ગ પર ટ્રાફિકને નડતરરૂૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં…
View More જામનગર સજુબા સ્કૂલ અને શાક માર્કેટ વિસ્તારમાં જગ્યા રોકાણ શાખાની ટીમ ત્રાટકીકાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોત
કાલાવડ-રણુજા હાઈવે પર શીતલ યુનિવર્સલ કારખાના નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ…
View More કાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોતનણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ
જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…
View More નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇજામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…
View More જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાંજામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…
View More જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાંજામનગરમાં આગોતરું આયોજન, નર્મદાનું 550 MCFT ઠલવાશે
જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભું થયું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે ’સૌની યોજના’નો આશરો લેવામાં આવ્યો છે. શહેરને પીવાનું પાણી પૂરું…
View More જામનગરમાં આગોતરું આયોજન, નર્મદાનું 550 MCFT ઠલવાશેજામનગરમાં ફૂડ વિભાગના વ્યાપક દરોડા : 75 કિલો વાસી ખોરાકનો નાશ
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં…
View More જામનગરમાં ફૂડ વિભાગના વ્યાપક દરોડા : 75 કિલો વાસી ખોરાકનો નાશ