જામનગર, ભારત-વૈશ્વિક ફૂટબોલ આઇકોન લિયોનેલ મેસીએ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની ખાસ મુલાકાત લીધી. વનતારામાં પરંપરાગત રીતે દરેક પહેલની…
View More વનતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યાjamnagar
જામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીં
જામનગરમાં રસ્તે રઝળતા શ્વાનથી લોકો ત્રસ્ત બની ગયા છે, ત્યારે જાહેર માં શ્વાન ને ખોરાક નહીં આપવાનો મહાનગર પાલિકા તંત્રએ અનુરોધ કર્યો છે. રસ્તે રઝળતા…
View More જામનગરમાં ઘરઆંગણે અથવા રઝળતા શ્વાનને ખોરાક આપી શકાશે નહીંજામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લાની હદમાં મીલીટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જામનગર તથા સમાણા, આઈએનએસ વાલસુરા, એશીયાની સૌથી…
View More જામનગર જિલ્લાના 154 રેડ ઝોન અને યલો ઝોનમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાન
ભાવનગર જિલ્લાના અલંગ મણાર સ્થિત સરકારી ખરાબા અને ગૌરચણ ની જમીન પર થયેલા વર્ષો જુના દબાણો ને દૂર કરવા માટે ડીમોલેશન પાર્ટ-2 ના ભાગ રૂૂપે…
View More ડિમોલિશનના વિરોધમાં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ બેમુદતી બંધનું એલાનફૂટબોલ સ્ટાર મેસ્સી અચાનક જામનગરમાં, વનતારામાં વિહાર
આર્જેન્ટિનાનાં દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી હાલ ભારતનાં પ્રવાસે છે. ત્યારે ગઈકાલે પહોંચેલ અને ત્યાં જ મોડી સાંજે અચાનક મેસ્સી જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પરથી…
View More ફૂટબોલ સ્ટાર મેસ્સી અચાનક જામનગરમાં, વનતારામાં વિહારજામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.…
View More જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયોજામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કર ને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે…
View More જામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયોજામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત
જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…
View More જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોતજામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે…
View More જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માતથેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત
જામનગર તાલુકાના નાના થાવરિયા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા વિશાલ ધીરુભાઈ જેપાર નામના 12 વર્ષ ના બાળક ને આજે સવારે એકાએક મધમાખી કરડી જતાં તેને…
View More થેલેસેમિયાગ્રસ્ત બાળકને મધમાખીએ ડંખ મારતા મોત