જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં…
View More અશ્ર્વમેઘ યજ્ઞના આયોજન સાથે મને કાંઇ લેવા દેવા નથી : જામસાહેબjamnagar
જામનગર નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા બાળક પર વ્હિલ ફરી વળ્યુ
જામનગર નજીક ઘુતારપર ગામ પાસે કપાસ વિણવાની મજૂરી કામ કરવા જઈ રહેલા એક પરિવારનો પાંચ વર્ષનો બાળક અકસ્માતે ટ્રેક્ટર માંથી નીચે પટકાઈ પડ્યો હતો, અને…
View More જામનગર નજીક ટ્રેકટરમાંથી પટકાયેલા બાળક પર વ્હિલ ફરી વળ્યુજામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર ફ્રોડ નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલ માં…
View More જામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યાજામનગર જિલ્લામાં હોટલ, ધાર્મિક સ્થળોમાં સઘન ચેકિંગ
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની એ જામનગર જીલ્લાના માથાભારે, હિસ્ટ્રીશીટ, પ્રોહીબુટલેગર્સ, જાણીતા જુગારીઓ,મિલકત સબંધી/શરીર સબંધી/ ગુનાના આરોપીઓ ને ચેક કરવા સુચના આપી હતી.…
View More જામનગર જિલ્લામાં હોટલ, ધાર્મિક સ્થળોમાં સઘન ચેકિંગજામનગરમાં જૂનવાણી મકાનની છત તૂટતા બેને ઇજા
મોટાપીર ચોકના બનાવના પગલે ફાયર વિભાગ દોડ્યું, ત્રણ વ્યક્તિને બચાવાયા જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ નજીક મોટા પીર ચોક વિસ્તારમાં એક જુનવાણી મકાન,…
View More જામનગરમાં જૂનવાણી મકાનની છત તૂટતા બેને ઇજાજામનગર જિલ્લામાં 8.63 લાખ જેટલા ફોર્મ્સની ડિજિટાઈઝેશન કામગીરી સંપન્ન
જામનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ ના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કર ના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હેઠળ…
View More જામનગર જિલ્લામાં 8.63 લાખ જેટલા ફોર્મ્સની ડિજિટાઈઝેશન કામગીરી સંપન્નજામનગરમાં એક જ ઘરમાં પરણેલી બે બહેનોનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો
એક બહેને પોતાને ગાળો ભાંડી ધાક ધમકી આપ્યાની પોતાની બહેન સામે ફરિયાદ નોંધાવી જામનગરમાં પંચવટી ગૌશાળા વિસ્તારમાં રહેતી ઉમિયાબા અનિરુદ્ધસિંહ જાડેજા નામની 43 વર્ષ ની…
View More જામનગરમાં એક જ ઘરમાં પરણેલી બે બહેનોનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યોજામનગરમાંથી હત્યાના કેસનો ફરાર આરોપી ઝડપાયો
જામનગર શહેરના સીટી-એ ડિવીઝન પોલીસ મથકના વર્ષ 2005ના હત્યા કેમાં રાજકોટની જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી મહમદ ઉર્ફે મેમુડો ઈશાકભાઈ ખાટકી (રે. હુસેની ચોક,…
View More જામનગરમાંથી હત્યાના કેસનો ફરાર આરોપી ઝડપાયોજામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા અજ્ઞાત પુરુષનું મોત
જામનગર ના લાલવાડી વિસ્તારમાં પોલીસને બીન વારસુ હાલતમાં મળી આવેલા અને સરકારી જી.જી. હોસ્પિટલમાં બેશુદ્ધ અવસ્થામાં દાખલ થયેલા અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જે યુવાનની…
View More જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા અજ્ઞાત પુરુષનું મોતજામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલા પર ઇ.ડી.નું સર્ચ ઓપરેશન
જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલો ધરાવતા એક આહીર અગ્રણી લેન્ડ ડેવલોપર ના બંગલા પર આજે વહેલી સવારથી જ ઇ.ડી. ની ટિમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો…
View More જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં બંગલા પર ઇ.ડી.નું સર્ચ ઓપરેશન