જામનગરમાં તિરુપતિ સોસાયટી શેરી નંબર -3 માં એક ભાડાના મકાનમાં રહેતી સેજલબેન મહાદેવભાઇ ભરવાડ નામની 28 વર્ષની યુવતી કે જેનો ગઈકાલે રાત્રે મૃતદેહ મળી આવતાં…
View More જામનગરમાં તિરુપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યોjamnagar
જામનગરમાં કોર્પોરેટર હુમલા બાદ કાલાવડ નાકા બહારનો વિસ્તાર સજ્જડ બંધ
જામનગરમાં પૂર્વ વિપક્ષી નેતા તથા આપ ના નગરસેવક અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ સિટી-એ ડિવિઝન અને એલસીબી ની ટુકડી દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ…
View More જામનગરમાં કોર્પોરેટર હુમલા બાદ કાલાવડ નાકા બહારનો વિસ્તાર સજ્જડ બંધજામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સાશકના સભ્યો વચ્ચે ઉગ્ર બબાલ
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે બપોરે પ્રમુખ મેવબેન ગરચરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં યોગ્યરીતે કામ ન કરનારા અધિકારીઓને દંડ કરવાના પ્રશ્ને શાસક…
View More જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ અને સાશકના સભ્યો વચ્ચે ઉગ્ર બબાલથર્ટી ફર્સ્ટની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસનું રાઉન્ડ-ધ ક્લોક ચેકિંગ
એસપીની આગેવાનીમાં 4 ડીવાયએસપી, 24 પીઆઇ, 35 પી.એસ.આઇ સહિત 700નો પોલીસ સ્ટાફ, 8 ચેકપોસ્ટ ઊભી કરાઈ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન…
View More થર્ટી ફર્સ્ટની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસનું રાઉન્ડ-ધ ક્લોક ચેકિંગજામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતાં ચાર મિત્રોની કારને નડ્યો અકસ્માત; એકનું મોત
મુળ વડોદરાનો વતની અને હાલ જામનગર રિલાયન્સ ખાવડી ખાતે એન્જિનિયર તરીકે ફરજ બજાવતો યુવાન પોતાના ચાર મિત્રો સાથે રાજકોટ પરીક્ષા આપવા માટે કાર લઈને આવતો…
View More જામનગરથી રાજકોટ પરીક્ષા દેવા આવતાં ચાર મિત્રોની કારને નડ્યો અકસ્માત; એકનું મોતજામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર અલ્તાફ ખફીએ ખૂની હુમલો કરાવ્યાની ફરિયાદ
જામનગરના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરવા અંગેના પ્રકરણમાં રાજકીય રાગ દ્વેષ સામે આવ્યો છે,…
View More જામનગરના કોર્પોરેટર અસલમ ખીલજી પર અલ્તાફ ખફીએ ખૂની હુમલો કરાવ્યાની ફરિયાદજામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડી
જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના વેપારીએ ઉત્તર પ્રદેશના સકસેના મરીન ટેક. પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેકટર એચ.એલ.સક્સેના તેમજ અન્ય…
View More જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડીજામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ
જામનગરના વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. અને રૂૂ.12,910 ની રોકડ કબજે કરી હતી. જ્યારે ધ્રોળમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી…
View More જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇજામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગ
એક રિક્ષા અને બે સ્કૂટરને ફંગોળ્યા: બે યુવતી તથા એક રિક્ષા ચાલકને ઇજા ફાયરની ટીમે અડધો કલાકની જહેમત બાદ ભેંસને પકડી ઢોરના ડબ્બામાં મૂકી દીધી…
View More જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસે ઉપાડો લેતાં નાસભાગજામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોત
જામનગર પંથકમાં અકસ્માતોની હારમાળા યથાવત રહી છે, અને હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, જેમાં માનવ જિંદગી છીનવાઈ છે. જામનગરમાં ખોજાગેઇટ વિસ્તારમાં રહેતા…
View More જામનગરના ચેલા ગામ પાસે હિટ એન્ડ રન : બાઈક સવાર વૃદ્ધનું મોત