એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસફેકશન ઇન્ડેક્સ (સીએસઆઈ) સર્વે રાઉન્ડ – 2 ,2025 માં 5 માંથી 4.96 નો ઉત્તમ સ્કોર…
View More જામનગર એરપોર્ટને કસ્ટમર સેટિસફેકશન પાંચ માંથી 4.96 ગુણ મળતા દેશભરમાં 4થો ક્રમjamnagar news
જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા
જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રન નો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે…
View More જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યાજામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદ
જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં રહેતા ભાનુશાલી વેપારી કે જેઓએ પોતાની પાસે બે લાયસન્સ વાળા હથિયાર રાખ્યા હતા, પરંતુ તેને નિયમો અનુસાર રીન્યુ કરાવેલા ન હોવાથી…
View More જામનગરમાં હથિયાર લાઈસન્સ રિન્યુ ન કરતા વેપારી સામે ફરિયાદજામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોત
જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો હરીશ મંગાભાઈ મકવાણા નામનો 45 વર્ષનો શ્રમિક યુવાન આંબેડકર બ્રિજ નીચેની રેલવે લાઇન પરથી પસાર થઈ…
View More જામનગરમાં શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરૂણ મોતજામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયા
જામનગરમાં બીડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરી, કે જે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સીલ કરવામાં આવી હતી, અને ત્યાં સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા,…
View More જામનગરમાં બેન્કે સિલ કરેલ ફેક્ટરીમાંથી બે ગાર્ડ 7.50 લાખની મતા ઉઠાવી ગયાજામનગરમાં જાહેરમાં અડીંગો જમાવતા શખ્સો વિરુધ્ધ કાર્યવાહી
જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને ” કોમ્બિંગ નાઈટ” યોજવામાં આવી…
View More જામનગરમાં જાહેરમાં અડીંગો જમાવતા શખ્સો વિરુધ્ધ કાર્યવાહીજામનગરનો ક્રિકેટ સટ્ટાનો ફરાર આરોપી ઝડપાયો
જામનગરમાં નોંધાયેલા ક્રિકેટના સટ્ટા ના એક ગુનામાં છેલ્લા એક વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને જામનગર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. જામનગર ના સીટી સી.…
View More જામનગરનો ક્રિકેટ સટ્ટાનો ફરાર આરોપી ઝડપાયોજામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માત
અકસ્માતના ત્રણ બનાવના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી.…
View More જામનગર જિલ્લામાં ધુમ્મસનો કહેર: રાજકોટ માર્ગ પર ત્રણ સ્થળે અકસ્માતઇ-બાઇકમાં વીજશોક લાગતાં ચાલકના દાંત પડી ગયા
જામનગરમાં વૃધ્ધ વ્યક્તિ સાથે વિચિત્ર ઘટનાથી લોકોમાં આશ્ર્ચર્ય ગુજરાતના જામનગર શહેરમાં એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાલુ ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ…
View More ઇ-બાઇકમાં વીજશોક લાગતાં ચાલકના દાંત પડી ગયાઅલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા
જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.…
View More અલિયાબાડા પાસે પગપાળા જતા સાળા-બનેવી સહિત 3ને બાઈક ચાલકે ઉડાવ્યા