બીજા દિવસે સવારે બનેવીએ તરૂણીને પાણી છાંટી જગાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી કોલેજની રજા હોવાથી પોતાના ઘરે ગયા બાદ એસીડ પી આપઘાતનો…
View More કૌટુંબિક બનેવીએ જામનગરની સગીરાને રાજકોટની હોટેલમાં મળવા બોલાવી કોલ્ડ્રિંકસમાં કેફી પ્રવાહી ભેળવી પીવડાવ્યુંjamnagar news
ભુજીયા કોઠા પાસે એક રસ્તો બંધ કરવાની જાહેર નોટિસનો બે રસ્તા પર અમલ!
જામનગરમાં તળાવની પાળ પર ભુજીયા કોઠા પાસેથી ક્રેઇન હટાવવાની કામગીરીને અનુસંધાને ભુજીયા કોઠાથી ખંભાળીયા ગેઇટ તરફનો રસ્તો 7 થી 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાની…
View More ભુજીયા કોઠા પાસે એક રસ્તો બંધ કરવાની જાહેર નોટિસનો બે રસ્તા પર અમલ!જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમ
જામનગર શહેરમાં આવેલી ખાનગી સહિતની જુદી જુદી સ્કૂલે વિદ્યાર્થીઓ ને લેવા-મૂકવા જતી રિક્ષાઓ અને વેનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ભરવામાં આવતા હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે…
View More જામનગરમાં સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરાતા બાળકોને જીવનુ જોખમજોડિયાના કેશિયા ગામે ગેરકાયદેસર ખનીજ ખનન પર તંત્રનો દરોડો
જામનગરમાં ભૂસ્તરશાસ્ત્રી કચેરી ના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી ખનિજ ચોરી સામે સતત દરોડા ની કાર્યવાહી ચાલી રહી છે, અને ખનિજ ચોરી સાથે સંકળાયેલા…
View More જોડિયાના કેશિયા ગામે ગેરકાયદેસર ખનીજ ખનન પર તંત્રનો દરોડોકોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો: પૂનમ માડમ
જામનગર – દેવ ભૂમિ દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, ભાજપ જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, જામનગર શહેર અધ્યક્ષ બિનાબેન કોઠેરી એ વિકસિત ભારત રોજગાર અને…
View More કોંગ્રેસને રામ,ગામ અને કામ આ ત્રણેય શબ્દથી વાંધો: પૂનમ માડમસચાણા ગામે આરોપીઓને ત્યાં ચેકિંગ, 4 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા
જામનગર તાલુકા ના સચાણા ગામ માં તાજેતર માં જૂથ અથડામણા થવા પામી હતી .જેમાં આરોપીઓ ના ઘરે આજે પોલીસ અને વીજ કંપની દ્વારા વીજ ચોરી…
View More સચાણા ગામે આરોપીઓને ત્યાં ચેકિંગ, 4 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયાજામનગરમાં નકલી માર્કશીટ આપી વિદ્યાર્થીઓને છેતરતો શખ્સ પકડાયો
જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો પ્રથમેશ મણિયાર નામનો 39 વર્ષીય શખ્સ ડિગ્રી, પ્રમાણપત્રો, તથા વિદેશના નોકરીના નામે યુવકોની છેતરપિંડી કરવાના ગુન્હામાં મુંબઈ એરપોર્ટ પરથી…
View More જામનગરમાં નકલી માર્કશીટ આપી વિદ્યાર્થીઓને છેતરતો શખ્સ પકડાયોલાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટિયા પાસે ગત રાત્રીના સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા છે જયારે અન્ય…
View More લાલપુર નજીક બોલેરો અડફેટે ત્રણ યુવાનોના મોત, એક ગંભીરનાઘેડી પાસે કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોત
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં અકસ્માતની પરંપરા અવિરત ચાલુ રહી છે, અને વધુ એક માનવ જિંદગી નો ભોગ લેવાયો છે. નાઘેડી ગામના પાટીયા પાસે પુરઝડપે…
View More નાઘેડી પાસે કારની ઠોકરે સ્કૂટરચાલક વૃદ્ધનું મોતકાલાવાડમાં પતંગ લૂંટતી વખતે વીજશોક લાગતા તરૂણનું મોત
જામનગર જિલ્લાના કાલાવડમાં ગઈકાલે રવિવારે 16 વર્ષના એક કિશોરને કપાપેલી પતંગ લૂંટવા જતાં અકસ્માતે તેનો હાથ વીજ થાંભલામાં અડી જતાં તેને જોરદાર વિજ કરન્ટ લાગ્યો…
View More કાલાવાડમાં પતંગ લૂંટતી વખતે વીજશોક લાગતા તરૂણનું મોત