જામનગર માં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારી ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂૂપિયા 9,80,660 ની રકમ…
View More જામનગરમાં પાવર ચોરી કરતી કિંગ બેવરેજીસ સોડા બનાવનાર ફેક્ટરીને રૂા.29.41 લાખનો દંડjamnagar news
મોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરાર
જામનગર જિલ્લામાં ખાસ કરીને મેઘપર આસપાસના વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અંગે પોલીસ તંત્ર દ્વારા ’નો દ્રગ્સ’ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી…
View More મોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરારજામનગરના હાઇવે પર ફાયર તંત્ર દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ: 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
જામનગર શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલી હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટોમાં ફાયર સુરક્ષા તથા બાંધકામ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની તપાસ…
View More જામનગરના હાઇવે પર ફાયર તંત્ર દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ: 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલજામનગરમાં આર્થિક ટેન્શનમાં સોની વેપારીનો આપઘાત
જામનગર શહેરમાં દેવાના તણાવને કારણે એક સોની વેપારીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરવામાં આવી…
View More જામનગરમાં આર્થિક ટેન્શનમાં સોની વેપારીનો આપઘાતજામનગર પાલિકા દ્વારા NOC અને BU પરમિશનના અભાવે બે હોટલો સીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ ઉપયોગ પરમિશનની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી વધુ બે હાઇવે હોટલો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગર પાલિકા દ્વારા NOC અને BU પરમિશનના અભાવે બે હોટલો સીલજામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝબ્બે
સુભાષ બ્રિજ નીચે થયેલી હત્યા પાછળ ઓળખીતાએ જ રચી સાજિશ: રોકડ લૂંટ માટે ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી જામનગર શહેરમાં ગઈકાલે સવારે સુભાષ બ્રિજ…
View More જામનગરમાં લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : એક આરોપી ઝબ્બેજામનગર જિલ્લામાં ધો.10નું 85.8% પરિણામ, 948 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ 14,232 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, 755 છાત્રો નાપાસ
ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લામાં ધોરણ 10નું આજે પરિણામ જાહેર થતા…
View More જામનગર જિલ્લામાં ધો.10નું 85.8% પરિણામ, 948 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ 14,232 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, 755 છાત્રો નાપાસજામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સીટી બી ડિવિઝન…
View More જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયોજામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ
જામનગર શહેર અનેક વિસ્તારોમાં તારીખ પાંચ અને મંગળવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે. મશીનરી શિફ્ટિંગ અને લાઈન લીકેજ બંધ કરવા ની કામગીરી કરવામાં આવનાર…
View More જામનગર શહેરના અનેક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધજામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં દીપડો ઘવાયો
જામજોધપુર તાલુકાના સતાપર ગામના લાલવાડા નેશ વિસ્તારમાં વન વિભાગને વન્યજીવોની આંતરિક લડાઈમાં એક થી દોઢ વર્ષનો દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાની…
View More જામજોધપુરના સતાપર ગામે ઇનફાઇટમાં દીપડો ઘવાયો