કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના હાપા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ટાઉનશિપ 3 ના કોમન પ્લોટમાં…
View More ક્રિષ્ના ટાઉનશિપમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રીjamnagar news
સરમતના પાટિયા પાસે બે ખાનગી બસ અને બોલેરો વચ્ચે ત્રિપલ અકસ્માત: ત્રણને ઇજા
વહેલી સવારે ત્રિપલ અકસ્માતના કારણે 45 મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ જતાં અનેક લોકો અટવાયા જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના…
View More સરમતના પાટિયા પાસે બે ખાનગી બસ અને બોલેરો વચ્ચે ત્રિપલ અકસ્માત: ત્રણને ઇજાજસાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચન મિશનરી કાર્યક્રમ બંધ કરાવ્યો
જામનગરના ધ્રોલ તાલુકાના જસાપર ગામમાં આજે નાતાલની ઉજવણીના બહાને ક્રિશ્ચન મિશનરીઓ દ્વારા મોટા પાયે ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચિંતાજનક માહિતી મળતા હિન્દુ સેના…
View More જસાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચન મિશનરી કાર્યક્રમ બંધ કરાવ્યોરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગર જિલ્લાની મુલાકાતે
આજ રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે.રાજયપાલશ્રી જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સીદસર ખાતે સવારે 11.00 કલાકે ઉપસ્થિત રહી કૃષિ સંમેલનને સંબોધિત કરશે.જે કાર્યક્રમની…
View More રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જામનગર જિલ્લાની મુલાકાતેબેડી દરિયામાં વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર બોટના ટંડેલ સામે ફરિયાદ
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…
View More બેડી દરિયામાં વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર બોટના ટંડેલ સામે ફરિયાદકાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોત
લાલપુર તાલુકાના કાનાલુસ નજીક ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતાં કાર ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂૂ ઉડી ગયું હતું, જયારે મોટર સાયકલ પર…
View More કાનાલૂસ નજીક કાર સાથે બાઇક અથડાતા કાર ચાલકનું મોતજિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલો
મગફળીનો ઉતારો રિજેકટ થતા ખેડૂતે લેખિતમા માંગતા મામલો બિચકયો જામનગરના જોડીયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી વિવાદમાં આવી છે. ટેકાના ભાવે વેચાણ માટે આવેલ મગફળી રિજેક્ટ…
View More જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનો ખેડૂત પર હુમલોનવનિર્મિત ટાઉનહોલનું સાંસદનાં હસ્તે લોકાર્પણ
જામનગર શહેરનાં પ્રતિષ્ઠિત એમ.પી. શાહ ટાઉનહોલનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થતાં આજે નવા રંગરૂૂપમાં સજ્જ ટાઉનહોલનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
View More નવનિર્મિત ટાઉનહોલનું સાંસદનાં હસ્તે લોકાર્પણસેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણી
જામનગર શહેરમાં ક્રિસમસની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી કરવામાં આવી હતી. ખાસ કરીને અંબર ચોક પાસે આવેલ સેક્રેડ હાર્ટ ચર્ચમાં મધ્યરાત્રિએ યોજાયેલ…
View More સેક્રેડ હાર્ટ ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણીસાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબ
જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોનીમાં ચાલતા રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદીને કપચી પાથરીને અને પથ્થરના ઢગલા કરીને…
View More સાધના કોલોનીમાં રોડનું કામ અધૂરું છોડી કોન્ટ્રાક્ટર ગાયબ