જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ.…
View More જિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !jamnagar news
જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે શહેરના દરબારગઢ સર્કલ ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું…
View More જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાંભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકા
ક્રિસ્ટલ મોલમાં ચાહકો ઊમટી પડતા અફરાતફરી સર્જાઈ જામનગરના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે એક અનોખી ઘટના બની જ્યારે અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટ તેમની સહેલીઓ સાથે…
View More ભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકાકોમન પ્લોટ પર કબજો કરનાર શખ્સની ધરપકડ કરતી પોલીસ
ઓફિસ, શેડ અને વૈભવી બગીચો બનાવતા કાર્યવાહી જામનગર શહેરના મયુર ટાઉનશિપમાં રહેતા ધર્મેશ મુળજી રાણપરીયાએ કાયદાને હાથમાં લઈને સમાજના સામાન્ય નાગરિકો માટે આરક્ષિત કોમન પ્લોટ…
View More કોમન પ્લોટ પર કબજો કરનાર શખ્સની ધરપકડ કરતી પોલીસદરબારગઢથી માંડવી ટાવર, માર્કેટ સુધીનો વિસ્તાર દબાણ મુક્ત
ચાર દિવસથી ચાલતી મહાપાલિકાની ઝુંબેશથી પ્રજાજનોને રાહત મળી હોવાનો અહેસાસ જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી દરબારગઢ- શાક માર્કેટ- બર્ધન…
View More દરબારગઢથી માંડવી ટાવર, માર્કેટ સુધીનો વિસ્તાર દબાણ મુક્તકાનાલુસમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પૂર્વ મંગેતરે આપી મારી નાખવાની ધમકી
ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતાં તેના પૂર્વ મંગેતરે પ્રેમી યુવતી અને તેના…
View More કાનાલુસમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પૂર્વ મંગેતરે આપી મારી નાખવાની ધમકીદરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયા
ડીવીઆર, વાયર સહિતનો ચોરાઉ મુદ્દામાલ કબજે કરાયો જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાના માંથી બે દિવસ પહેલાં રાત્રે પિત્તળ ના તૈયાર માલ સામાન…
View More દરેડ જીઆઇડીસીમાં 3.55 લાખની ચોરીમાં વેપારીના સગા સહિત ત્રણ ઝડપાયાબર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યો
હંગામી પોલીસ ચોકી ઊભી કરવા ઓટલો તોડી પડાયો: 12 રેંકડી કબજે કરાઇ જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ના નિવારણ માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા…
View More બર્ધન ચોકમાંથી દબાણો હટાવાતા વિસ્તાર ચકચકાટ બન્યોજોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલ
જામનગર જિલ્લાના જોડિયા ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં ઇકો ગાડી ચલાવવા બાબતે ઇશાક (ઉર્ફે માલમ) સુમારભાઈ ખીચડી (ઉ.વ. 49) નામના વ્યક્તિ પર ધોકા અને પાઇપ…
View More જોડિયામાં ઇકો ગાડી મુદ્દે વૃદ્ધ પર હુમલો, હોસ્પિટલમાં દાખલશંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ
જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા મહાજન વેપારીના બે શેડ ખરીદવાના બહાને જામનગરના શક્તિ ગ્રહ ઉદ્યોગના સંચાલક બે ભાઈઓએ બે વર્ષથી રૂૂપિયા નહીં ચૂકવી એક…
View More શંકર ટેકરી વિસ્તારમાં વેપારીના બે શેડ ખરીદવાના બહાને 1.40 કરોડની ઠગાઇ