નવ લાખની હોમ લોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી હેડને માર માર્યો : તોડફોડ, સીસીટીવી, ડીવીઆરની લૂંટ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા બે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામોjamnagar news
તળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈ
જામનગરમાં લાખોટા તળાવની પાળે 26મી જાન્યુઆરીના દિવસે પૂર ઝડપે આવી રહેલી એક થાર જીપ ના ચાલકે એક માસુમ બાળકી તેમજ એક યુવાનને હડફેટેમાં લઈ લીધા…
View More તળાવની પાળે યુવાન તથા બાળકીને અડફેટે લેનાર થારચાલકની મહિલાઓ દ્વારા જાહેરમાં ધોલાઈજામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના
10,000 રૂપિયાની લેતી દેતીના મામલે હર્ષદ મિલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર એ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યું જામનગરમાં હર્ષદમીલ ની ચાલી પાછળ પટેલ નગરમાં…
View More જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટનાટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધો
કાલાવડના મછલીવડ ગામના શિક્ષકને લિફટ મોંધી પડી જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા એક શિક્ષક, કે જેઓ ટેક્સીમાં બેસીને મુસાફરી કરતા હતા, દરમિયાન તેમના ગળામાંથી અજાણ્યા પાંચ…
View More ટેક્સીમાં બેઠેલા શિક્ષકનો સોનાનો ચેન સેરવી લીધોજિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !
જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ.…
View More જિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં
જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે શહેરના દરબારગઢ સર્કલ ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું…
View More જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાંભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકા
ક્રિસ્ટલ મોલમાં ચાહકો ઊમટી પડતા અફરાતફરી સર્જાઈ જામનગરના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે એક અનોખી ઘટના બની જ્યારે અંબાણી પરિવારની નવી વહુ રાધિકા મર્ચન્ટ તેમની સહેલીઓ સાથે…
View More ભીડ હોવાના કારણે ફિલ્મ જોયા વગર પરત ફરી અંબાણી પરિવારની વહુ રાધિકાકોમન પ્લોટ પર કબજો કરનાર શખ્સની ધરપકડ કરતી પોલીસ
ઓફિસ, શેડ અને વૈભવી બગીચો બનાવતા કાર્યવાહી જામનગર શહેરના મયુર ટાઉનશિપમાં રહેતા ધર્મેશ મુળજી રાણપરીયાએ કાયદાને હાથમાં લઈને સમાજના સામાન્ય નાગરિકો માટે આરક્ષિત કોમન પ્લોટ…
View More કોમન પ્લોટ પર કબજો કરનાર શખ્સની ધરપકડ કરતી પોલીસદરબારગઢથી માંડવી ટાવર, માર્કેટ સુધીનો વિસ્તાર દબાણ મુક્ત
ચાર દિવસથી ચાલતી મહાપાલિકાની ઝુંબેશથી પ્રજાજનોને રાહત મળી હોવાનો અહેસાસ જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી દરબારગઢ- શાક માર્કેટ- બર્ધન…
View More દરબારગઢથી માંડવી ટાવર, માર્કેટ સુધીનો વિસ્તાર દબાણ મુક્તકાનાલુસમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પૂર્વ મંગેતરે આપી મારી નાખવાની ધમકી
ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતાં તેના પૂર્વ મંગેતરે પ્રેમી યુવતી અને તેના…
View More કાનાલુસમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પૂર્વ મંગેતરે આપી મારી નાખવાની ધમકી