જામનગર જિલ્લા પંચાયતની ગઈ કાલે સોમવારે તા.24મી માર્ચે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વન નેશન-વન ઈલેક્શનની સરકારની પોલીસી સાથે સંસદમાં રજુ થયેલા બીલને સમર્થન આપીને…
View More જામનગર જિલ્લા પંચાયતના જનરલ બોર્ડમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીના સમર્થનનો ઠરાવ પસારjamnagar news
દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળી
ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો, કારખાનામાં રહેલો માલસામાન ખાખ જામનગરના દરેડ રેસિડેન્ટ વિસ્તારમાં વહેલી સવારે એક કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મહાદેવ…
View More દરેડમાં મહાદેવ પેકેજિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, જાનહાનિ ટળીસમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ
સમિતિએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્ર તથા ધર્મના અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો માગ્યા ગુજરાત સરકાર દ્વારા…
View More સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈકારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયો
જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા બે દારૂૂના ધંધાર્થીઓ કે જેઓએ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મકાનના ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો…
View More કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયોમુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહાર
જામનગર જીલ્લાનાં મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ના વનતારા ની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો, કલાકારોનું આગમન થઈ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં જાન્વી કપુર અને…
View More મુંબઇ ઇન્ડિયન ટીમનું આગમન, વનતારામાં કરશે વિહારકચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાત
કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ…
View More કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાતફાટક પાસેથી તસ્કર ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન સાથે પકડાયો
જામનગર શહેરમાં એલસીબી ની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક મોબાઇલ ચોર પોલીસ ટુકડી ના હાથે ઝડપાઈ…
View More ફાટક પાસેથી તસ્કર ચોરાઉ ત્રણ મોબાઈલ ફોન સાથે પકડાયોરણજીત સાગર રોડ પર ફરી રેંકડી પથારાવાળાઓના દબાણ, ભારે હાલાકી
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ગૌરવ પથ માર્ગ તરીકે રણજીત સાગર રોડની પસંદગી કરવામાં આવી છે, અને તેને સાફ સુથરો બનાવવા માટે તેમજ સંપૂર્ણપણે દબાણ…
View More રણજીત સાગર રોડ પર ફરી રેંકડી પથારાવાળાઓના દબાણ, ભારે હાલાકીરવિવારે યોજાનાર ગુજકેટની પરીક્ષાની તૈયારી અંગેની સમીક્ષા કરતાં કલેકટર
આગામી તા.23 માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ…
View More રવિવારે યોજાનાર ગુજકેટની પરીક્ષાની તૈયારી અંગેની સમીક્ષા કરતાં કલેકટરપોલીસ તંત્ર દ્વારા PGVCLને સાથે રાખી 100 થી વધુ સ્થળે ચેકિંગ
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે છેલ્લા ત્રણ દિવસથી કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. અને જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ ના…
View More પોલીસ તંત્ર દ્વારા PGVCLને સાથે રાખી 100 થી વધુ સ્થળે ચેકિંગ