લાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયત

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી…

View More લાખા બાવળમાં ગૌચરની જમીન પચાવી પાડનાર ત્રણની લેન્ડગ્રેબિંગના ગુનામાં અટકાયત

વિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ પક્ષના કાર્યાલય પાસે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં કોંગી કાર્યકરો અને કોર્પોરેટર વગેરેએ નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું,…

View More વિરોધ પક્ષ કાર્યાલયે કોંગ્રેસ દ્વારા ભાજપના ભ્રષ્ટાચાર સામે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન

લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા

જામનગર શહેર લાલપુર અને મોરકંડા ધાર વિસ્તારમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને બે મહિલા સહિત 15 આરોપીઓની અટકાયત કરી લઈ…

View More લાલપુર અને મોરકંડા ધારમાં જુગારના ત્રણ દરોડામાં બે મહિલા સહિત 15 ઝડપાયા

ફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું

જામનગરના ખોડીયાર કોલોની નજીક પ્રગતિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વિપ્ર બુઝુર્ગ, કે જેઓ પોતાની બીમારીથી ત્રસ્ત બની ગયા હતા, અને આત્મહત્યાનો પ્રયત્ન કરવા જતાં પંખા…

View More ફાંસો ખાવા સમયે નીચે પટકાયેલા વૃધ્ધનું હેમરેજ થતાં મોત નિપજ્યું

બેંકના અધિકારીઓની મનમાનીથી કંટાળી ગ્રાહકે ઓશીકું-ચાદર લઈ ત્યાં જ લંબાવ્યું

જામનગરની આઇડીબીઆઇ બેન્ક માં એક ગ્રાહકને બેંકના અધિકારી અને સ્ટાફ દ્વારા ન્યાય મળતો ન હોવાથી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને પોતાના ઘેરથી ચાદર…

View More બેંકના અધિકારીઓની મનમાનીથી કંટાળી ગ્રાહકે ઓશીકું-ચાદર લઈ ત્યાં જ લંબાવ્યું

કાલાવડ નાકા બહારના જર્જરિત પુલના મુદ્દે વિપક્ષી કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન

જામનગર ના કાલાવડ નાકા બહારના મુદ્દે આજે વિપક્ષી કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો, અને પોતાના ટેકેદારો સાથે મહાનગરપાલિકાની કચેરીમાં આવીને સૂત્રોચાર કર્યા હતા, અને આવેદનપત્ર…

View More કાલાવડ નાકા બહારના જર્જરિત પુલના મુદ્દે વિપક્ષી કોર્પોરેટર દ્વારા વિરોધ પ્રદર્શન

માળિયા-ભાદરા સર્કલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા માળીયા-ભાદરા સર્કલ-જોડીયા-જાંબુડા પાટીયા રોડ પર ભારે, અતિભારે તેમજ તેનાથી ઉપલી શ્રેણીના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો…

View More માળિયા-ભાદરા સર્કલ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

માતાએ પૈસાની માંગણી કરતા પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલી જી.આર.વી. સ્પીનિગ મિલમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઓડિશા રાજ્યના શ્રીકાંત પ્રફુલ્લા વનમાળી માજી નામના 22 વર્ષના…

View More માતાએ પૈસાની માંગણી કરતા પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટના વેપારી સાથે રૂા.6.40 લાખની ઓનલાઇન છેતરપિંડી

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઇન્ડસ્ટ્રી ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન ચીટર ટોળકીનો શિકાર બન્યા છે. વોટ્સએપ ના માધ્યમથી કોઈ અજ્ઞાત શખ્સ એ તેના મોબાઇલ…

View More રાજકોટના વેપારી સાથે રૂા.6.40 લાખની ઓનલાઇન છેતરપિંડી

સ્કૂલે જતી વેળા માતા-પુત્રનું બાઇક ખુલ્લી ગટરમાં ખાબક્યું

જામનગરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં રહેતી રેશમાબેન સંજયભાઈ નામની 39 વર્ષની એક મહિલા આજે સવારે પોતાના પુત્રને સ્કૂલે મૂકવા જવા માટે પોતાના જી.જે.…

View More સ્કૂલે જતી વેળા માતા-પુત્રનું બાઇક ખુલ્લી ગટરમાં ખાબક્યું