તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી? સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમયાત્રા સમયે…
View More આ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!jammu kashmir attack
ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી આપી સાંત્વના કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાભર્યા કૃત્ય સામે ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તા.22 એપ્રિલના રોજ થયેલાં આતંકી…
View More ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાતમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશું
જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે 26 પ્રવાસીઓની ક્રૂર હત્યાના થોડા દિવસો પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓનો મેળાવડો થયો હતો. અહીંના રાવલકોટ જિલ્લામાં ખાઈ…
View More તમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશુંસોમનાથ-દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ એલર્ટ, સુરક્ષા વધારાઇ
અંબાજીમાં સ્નાઇપર ટીમ સ્ટેન્ડબાય, એસઓજીની અને ક્વિક રીસ્પોન્સ ટીમ મંદિરમાં જ તૈહનાત રહેશે તમામ શ્રધ્ધાળુઓનું ચેકિંગ કરવા સુચના: સોમનાથ-દ્વારકાના દરિયા કિનારે હાઇ એલર્ટ રેલવે સ્ટેશન,…
View More સોમનાથ-દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએ એલર્ટ, સુરક્ષા વધારાઇહુમલાનો બદલો લેવા ભારત મોટા એક્શનની તૈયારીમાં
વડાપ્રધાને દિલ્હી એરપોર્ટ ઉપર જ હાઇલેવલ બેઠક યોજતા ભારે ઉત્તેજના અમિત શાહનો શ્રીનગરમાં જ મુકામ, પહેલગામમાં ઘટનાસ્થળની પણ મુલાકાત લીધી પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન મોદીએ…
View More હુમલાનો બદલો લેવા ભારત મોટા એક્શનની તૈયારીમાં