જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદે લીધેલ ધિરાણની ચુકવણી માટે આપેલો રૂા.12 લાખનો ચેક પરત ફર્યો હતો. જેથી સહકારી મંડળીના મંત્રી સભાસદ વિરૂધ્ધ ધોરાજી કોર્ટમાં…
View More જામકંડોરણા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલJamkandorana
શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવી
જામકંડોરણાના છોડવદર ગામની સીમમાં મધરાત્રે શ્રમિક પતિ-પત્ની અને માસુમ પુત્રી ઉપર હથોડી લઈ તૂટી પડયો હુમલા પાછળ શેઢા તકરાર કારણભૂત કે અન્ય કાંઈ?, સમગ્ર પંથકમાં…
View More શ્રમિક પરિવાર ઉપર ખૂની હુમલો કરી આરોપીએ ઝેરી દવા ગટગટાવીજામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધો
જામકંડોરણાના સનાળા ગામે રહેતા યુવાન ઉપર સરપંચ સહીત બે શખ્સોએ હુમલો કર્યો હતો તેમજ બે વર્ષના બાળકને પછાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…
View More જામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધોજામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?
જામકંડોરણા મા મામલતદાર ઓફીસ ની બહાર છટકાવ પાવડર નો થઈ રહ્યો હતો ત્યારે છટકાવવામાં 19 કિલો ચુનામાં એક કિલો મેલોથીઓન પાંચ ટકા નાખવામાં આવી રહ્યું…
View More જામકંડોરણામાં દવા છંટકાવ બાબતે ડે. કલેકટરથી માંડીને હેલ્થ ઓફિસર સુધીના અસમંજસમાં ?જામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યો
તામિલનાડુના તિરુવલ્લી થી 2200 કીલોમીટર નું અંતર કાપી તમિલ અજાણી મહિલા અસ્થિર મગજ કે અન્ય કારણોસર જામકંડોરણા ના દળવી આવી પહોંચી. જામકંડોરણા ના પીઆઇ વાધિયા…
View More જામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યોતમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ
તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા 15 દિવસથી ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ હતી. જો કે ગુમસુમ બેઠેલી મહિલાની વ્હારે 181 અભયમ ટીમે…
View More તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈજામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
જામકંડોરણાના ખાટલી ગામે રહેતો સગીર ગોંડલથી મજુર તેડીને બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ફોફડ પુલ પર સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો…
View More જામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોતજામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર
જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની ક્ધયા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂૂ.…
View More જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરારજામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈ
મહિને 40 હજાર ભાડા માટે નવા ટ્રેકટર ખરીદ કર્યા બાદ ગઠિયાએ સાત ટ્રેકટર ગીરવે મુકી દીધા જામકંડોરણા પંથકના સાત જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ભાડે રખાવાની લાલચ…
View More જામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈજામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાં
ચોમાસામા વર્ષા રાણીના આગમનથી પશુ પક્ષી સહીત મનુષ્ય અનેરો આનંદ હોય છે. નવ પલ્લવીત વૃક્ષો થી ધરતી લીલી ચાદરથી ચારોતરફ હરિયાળી છવાઈ જતી હોય છે…
View More જામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાં