જામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યો

તામિલનાડુના તિરુવલ્લી થી 2200 કીલોમીટર નું અંતર કાપી તમિલ અજાણી મહિલા અસ્થિર મગજ કે અન્ય કારણોસર જામકંડોરણા ના દળવી આવી પહોંચી. જામકંડોરણા ના પીઆઇ વાધિયા…

View More જામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યો

તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ

તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા 15 દિવસથી ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ હતી. જો કે ગુમસુમ બેઠેલી મહિલાની વ્હારે 181 અભયમ ટીમે…

View More તમિલનાડુની માનસિક અસ્થિર મહિલા ઘરેથી નીકળી 2100 કિ.મી.દૂર જામકંડોરણાના દડવી ગામે પહોંચી ગઈ

જામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોત

જામકંડોરણાના ખાટલી ગામે રહેતો સગીર ગોંડલથી મજુર તેડીને બાઈક લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે ફોફડ પુલ પર સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો…

View More જામકંડોરણાના ખાટલી ગામના સગીરનું બાઈક અકસ્માતમાં મોત

જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર

જામકંડોરણા તાલુકાના રાયડી ગામના 40 વર્ષીય લગ્નોત્સુકને નાગપુરની ક્ધયા અને અન્ય 3 શખ્સો મળી ચાર શખ્સોની ટોળકીએ રૂૂ. 1.60 લાખ રોકડા અને ટિકિટ ખર્ચનાં રૂૂ.…

View More જામકંડોરણાના રાયડી ગામે યુવકને લૂંટેરી દુલ્હન ભટકાઇ, બે લાખ પડાવી ટોળકી ફરાર

જામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈ

મહિને 40 હજાર ભાડા માટે નવા ટ્રેકટર ખરીદ કર્યા બાદ ગઠિયાએ સાત ટ્રેકટર ગીરવે મુકી દીધા જામકંડોરણા પંથકના સાત જેટલા ખેડૂતોને ટ્રેક્ટર ભાડે રખાવાની લાલચ…

View More જામકંડોરણાના સાત ખેડૂતને ટ્રેકટર ભાડે રાખવાની લાલચ આપી 48.30 લાખની ઠગાઈ

જામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાં

ચોમાસામા વર્ષા રાણીના આગમનથી પશુ પક્ષી સહીત મનુષ્ય અનેરો આનંદ હોય છે. નવ પલ્લવીત વૃક્ષો થી ધરતી લીલી ચાદરથી ચારોતરફ હરિયાળી છવાઈ જતી હોય છે…

View More જામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાં

જામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાત

ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ ઉપરથી ઝંપલાવી પિતાએ પોતાની છ વર્ષની પુત્રી સાથે આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. જામકંડોરણા…

View More જામકંડોરણા પાસે છ વર્ષની પુત્રી સાથે પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાત

પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક…

View More પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત

જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત

જામકંડોરણામાં રહેતા આધેડ પહેલા માળે હતા ત્યારે અકસ્માતે રેલિંગમાંથી પગ લપસતા નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…

View More જામકંડોરણામાં પહેલા માળેથી પગ લપસતા નીચે પટકાયેલા આધેડનું મોત

જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત

જામકંડોરણાનાં સોળદવર ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 14 વર્ષનીસગીરા ચેકડેમમા ન્હાવા પડતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગઇ હતી. ચેક ડેમમા ડુબી જતા સગીરાનુ મોત…

View More જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત