જામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈ

રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ખાતે રહેતી મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિને ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે છેતરપીંડી કરતા આ…

View More જામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈ

જામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધા

દેશભરમાં મહામુસીબત સમાન મોંઘવારી નામનો દાનવ મોં ફાડીને માથું ઉંચકી રહ્યો છે પરીસ્થીતી નબળી ઉંચા શોખ દેખાદેખીમાં મહામુલી માનવ જીવન મોંઘવારી રૂૂપી દાનવ ખપ્પરમાં હોમાઈ…

View More જામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધા

જામકંડોરણાના સોડવદરમાં ચકચારી ગેંગ રેપ- મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષ

જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સને-2022 માં સુનિલભાઈ કિશનભાઈ બાંમનીણાએ સોડવદરનાં રહીશ સંજય મનસુખભાઈ દેત્રોજા સાથે પોલીસ સ્ટેશને જઈ ફરીયાદ આપેલ કે, ફરીયાદીનાં પિતા કિશનભાઈ નારસીંગ બામનીયા…

View More જામકંડોરણાના સોડવદરમાં ચકચારી ગેંગ રેપ- મર્ડર કેસમાં આરોપીઓ નિર્દોષ

સીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યો

જામકંડોરણાના રંગપર ગામની ઘટના: પુત્રીનાં મોતથી પરિવાર શોકમગ્ન જામકંડોરણામાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતા પરિવારની 9 વર્ષની બાળકી રંગપર ગામે સાત દિવસ પૂર્વે ઝાડ પરથી પટકાઈ હતી.…

View More સીતાફળના ઝાડ પરથી પટકાયેલી 9 વર્ષની બાળકીએ દમ તોડ્યો

જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત

રાજ્યમાં દિવસ ને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી છે. લોકોમાં વાહન ચલાવવામાં લાપરવાહી અને બેદરકારી વધતા માસૂમ લોકો ભોગ બની રહ્યા છે.જામકંડોરણા કાલાવડ રોડ પર આવેલી…

View More જામકંડોરણા મામલતદાર કચેરી સામે ‘હિટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત

જામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

જામકંડોરણા શહેર ખાતે પરમ ભગવદીય શ્રી માધાભાઈ બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ પ્રસંગે યોજાયેલ પોથીયાત્રામાં પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભાગવતજીના દર્શન કરવાનો…

View More જામકંડોરણામાં પોથીયાત્રામાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા