હવાલા-ક્રિપ્ટો સાંઠગાઠનો પર્દાફાશ, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સુધી પગેરુ લંબાશે જયપુરમાં મોટા લગ્ન આયોજકો પર આવકવેરાના દરોડાઓએ હવાલા વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સીના અસ્પષ્ટ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…
View More જયપુરમાં જાજરમાન લગ્નના આયોજકો પર આઇટીની રેડ; 20 કરોડ રોકડા, દાગીના જપ્તIT raid
જંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી મળ્યું 52 કિલો સોનું, 15 કરોડ રોકડ મળી, ભોપાલનું IT તંત્ર થયું દોડતું
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 15 કરોડની રોકડ મળી આવી હતી. આ જથ્થો…
View More જંગલમાં પાર્ક કરેલી લાવારિસ કારમાંથી મળ્યું 52 કિલો સોનું, 15 કરોડ રોકડ મળી, ભોપાલનું IT તંત્ર થયું દોડતુંITના દરોડામાં 700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા બાદ તપાસ અચાનક આટોપી લેવાઈ
મોરબી,અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા અને હિંમતનગરમાં એક સાથે તપાસ પૂર્ણ કરી દેવાતા તર્કવિતર્ક આવકવેરા વિભાગ દ્વારા મોરબી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરમાં દરોડા પડ્યા હતા.મોરબીના તીર્થક ગ્રુપ…
View More ITના દરોડામાં 700 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળ્યા બાદ તપાસ અચાનક આટોપી લેવાઈમોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડા
મોરબીમાં નામાંકિત પેપરમિલ ગ્રુપ પર વહેલી સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આઈટી ટીમ ત્રાટકી હતી…
View More મોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડા