બે દાયકાની લાંબી સ્વયંશિસ્તનું પાલન કરશે ખૌમેની સરકાર અમેરિકા અને ઈરાન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા પરમાણુ વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને વૈશ્વિક રાજનીતિને હચમચાવી દે…
View More પરમાણુ પ્રોજેક્ટ પડતા મૂકવા ઇરાન સંમત: ટ્રમ્પનો દાવોiran news
ઈરાન પર ‘સાયલન્ટ પ્રેશર’, યુધ્ધનો અંત નિકટ : ટ્રમ્પ
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળ નાકાબંધીની અસર પહેલા જ દિવસે સ્પષ્ટ થઈ ગઈ. અહેવાલો અનુસાર, નાકાબંધીના પહેલા દિવસે, એક પણ જહાજ ઈરાની…
View More ઈરાન પર ‘સાયલન્ટ પ્રેશર’, યુધ્ધનો અંત નિકટ : ટ્રમ્પહોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવી
ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ આશ્ર્વાસન આપ્યું, ખાડીમાં ફસાયેલા ભારતના 15 જહાજોને પરત લાવવાના પ્રયાસો તેજ હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક…
View More હોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવીઇરાનનો દુ:ખદ ખુલાસો : અત્યાર સુધી 3375 નાગરિકો હોમાઇ ગયા
ઓળખ કરાયેલા મૃતદેહોમાં 500 મહિલાઓ સમાવિષ્ટ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે અત્યંત ભયાનક વળાંક લીધો છે. ઈરાનના ફોરેન્સિક મેડિસિન ઓર્ગેનાઈઝેશનના વડા અબ્બાસ…
View More ઇરાનનો દુ:ખદ ખુલાસો : અત્યાર સુધી 3375 નાગરિકો હોમાઇ ગયાઈરાનનું સુકાન સંભાળ્યા પછી મોજતબા ખોમેની ભૂગર્ભમાં ગરકાવ
તરેહ તરેહની અટકળોનો લાંબો દૌર: બધી જ સત્તા સૈન્ય પાસે કેન્દ્રિત: મોજતબાનો એક પગ કપાઈ ગયો, ચહેરા પર ઉંડા ઘા આજકાલ મોજતબા ખોમૈની વિશે અનેક…
View More ઈરાનનું સુકાન સંભાળ્યા પછી મોજતબા ખોમેની ભૂગર્ભમાં ગરકાવયુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોત
લેબેનોન સાથે યુધ્ધવિરામ ફગાવી ઇઝરાયલ તૂટી પડ્યું, ઇરાનની 10 શરતો પણ ફગાવતા ટ્રમ્પ, સેના પણ ખાડીમાં જ રહેશે આંતરરાષ્ટ્રીય તખ્તા પર ભારે સકારાત્મક ગાજવીજ સાથે…
View More યુધ્ધવિરામ વચ્ચે લેબેનોન પર ભીષણ હુમલા, 254નાં મોત‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનના શાસનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઈરાન અમારી 15…
View More ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદનતાબડતોબ ઈરાન છોડવાનો આદેશ: ભારતીય નાગરિકો માટે ઇન્ડિયન એમ્બેસીએ બહાર પાડી એડવાઈઝરી
ઈરાનમાં વધતી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે ભારતીય દૂતાવાસે નાગરિકોની સલામતી માટે તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે દેશ…
View More તાબડતોબ ઈરાન છોડવાનો આદેશ: ભારતીય નાગરિકો માટે ઇન્ડિયન એમ્બેસીએ બહાર પાડી એડવાઈઝરીટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલાં જ અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાનના ખાર્ગ આઈલેન્ડ સહિત અનેક સ્થળો પર હુમલાઓ કર્યા છે.…
View More ટ્રમ્પની ડેડલાઈન પૂરી થાય તે પહેલા જ ઈરાન પર હુમલા: અનેક શહેરોમાં બ્લેકઆઉટ; રેલ નેટવર્ક અને ખાર્ગ ટાપુને નિશાન બનાવ્યાઅમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાની સૈન્યના ગુપ્તચર વડાનું મોત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સૈન્ય શક્તિનો સૌથી મહત્વનો આધાર ગણાતી ’ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાની સૈન્યના ગુપ્તચર વડાનું મોત