અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો…
View More ઇરાનને ક્રૂડ વેચવાની છૂટથી ભાવ દબાયા, ભારતને મોંઘવારીથી રાહત મળશેiran news
જો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકી
ઇરાનના નેતાઓ, નૌકાદળ, 250 વિમાનો, મિસાઇલ-ડ્રોન ભંડાર નષ્ટ થઇ ગયાનો પણ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વાતચીત દરમિયાન ઈરાનને ધમકી આપી છે.…
View More જો ડીલ ફેલ થઇ તો અમેરિકા બદલો લેશે, ટ્રમ્પની ઇરાનને ખુલ્લી ધમકીહોમૃઝ સ્ટ્રેટમાંથી પસાર થવા 48 કલાક પહેલા મંજૂરી ફરજિયાત
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જોકે, આ…
View More હોમૃઝ સ્ટ્રેટમાંથી પસાર થવા 48 કલાક પહેલા મંજૂરી ફરજિયાતહિજાબ વગર સ્લીવલેસ ડ્રેસ પહેરનાર ઇરાની ગાયિકાને 74 કોરડા મારવાની સજા
ઈરાની કોર્ટે ગાયિકા પરસ્તુ અહમદીને હિજાબ ન પહેરવા અને સ્લીવલેસ ડ્રેસ પહેરીને ઓનલાઈન કોન્સર્ટમાં પરફોર્મ કરવાના આરોપસર 74 કોરડા મારવાની સજા ફટકારી છે. ઓનલાઈન કોન્સર્ટ…
View More હિજાબ વગર સ્લીવલેસ ડ્રેસ પહેરનાર ઇરાની ગાયિકાને 74 કોરડા મારવાની સજાઅમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામ
અમેરિકા દ્વારા ઇરાન સાથે યુદ્ધ વિરામ કરવા માટે સહી કરાયેલા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) ના છઠ્ઠા પોઇન્ટ પર ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દામાં સ્પષ્ટ…
View More અમેરિકાએ ખેલ પાડયો: ઇરાનને આપવાના 300 અબજ ડોલરનો અરબ દેશોને ડામ28.36 લાખ કરોડ રૂપિયા આપીને અમેરિકાએ ઇરાનની શાંતિ ખરીદી લીધી
અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધ વિરામ માટે 300 બિલિયન ડોલર એટલે કે, અંદાજીત 28.36 લાખ કરોડ રૂપિયાની મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More 28.36 લાખ કરોડ રૂપિયા આપીને અમેરિકાએ ઇરાનની શાંતિ ખરીદી લીધીઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલા
અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યા બાદ ઇરાન ઉપર મિસાઇલો દાગી બદલો લીધો, ઇરાને બહેરીનમાં અમેરિકન મથકોને નિશાન બનાવ્યા મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં લાંબા સમયથી જે…
View More ઇરાનની ડિફેન્સ સિસ્ટમ, રડાર કેન્દ્રો, સૈન્ય ઠેકાણા પર અમેરિકાના હુમલાઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુર
અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવ અને હુમલાઓની સીધી અસર હવે ઈરાનના સામાન્ય નાગરિકોના રસોડા પર જોવા મળી રહી છે. દેશમાં…
View More ઇરાનમાં રોટલી અને રાશન EMI પર ખરીદવા લોકો મજબુરઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવો
ઇરાનના તમામ જહાજો ડૂબાડી દીધા, બે અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની જાહેરાત કરીશું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ…
View More ઇરાન પરમાણુ હથિયાર છોડવા તૈયાર, ટૂંક સમયમાં મોટી ડીલ: ટ્રમ્પનો દાવોકુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇક
ઇઝરાયલે પણ લેબનોન પર હુમલા વધાર્યા, ફરી યુધ્ધના એંધાણ મધ્ય-પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોમવારની વહેલી સવારે ઈરાને કુવૈત પર અચાનક મિસાઈલો અને ડ્રોન વડે…
View More કુવૈત પર ઇરાનનો મિસાઇલ-ડ્રોનથી હુમલો, અમેરિકાની ઇરાનમાં એરસ્ટ્રાઇક