મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા…
View More અમેરિકાની સૌથી મોટી કાર્યવાહી!! ઈરાનના ખર્ગ ટાપુ પર ટ્રમ્પનો મોટો હવાઈ હુમલોIran-Israel- america war
તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહત
મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારા વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે એક મોટું પગલું ભર્યું છે. યુએસ વહીવટીતંત્રે સમુદ્રમાં ફસાયેલા રશિયન તેલ ખરીદવા…
View More તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ આપતુ અમેરિકા, 30 દિવસની રાહતયુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીત
ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી મધ્ય પૂર્વમાં સતત વકરી રહેલી કટોકટી અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડો. મસૂદ…
View More યુધ્ધના તણાવ વચ્ચે ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મોદીની વાતચીતઈરાને હુમલાની ધમકી આપતા શત્રુ દેશોમાં વિદેશી બેંકોને તાળા
પોતાની વિરાટ બેંક ઈમારત ધરાશયી થયા પછી ઈરાની સૈન્ય દ્વારા વળતો ઘા કરવા પૂર્વે સૈન્ય દ્વારા ચેતવણી જાહેર ઈરાને ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ…
View More ઈરાને હુમલાની ધમકી આપતા શત્રુ દેશોમાં વિદેશી બેંકોને તાળાયુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતો
અમેરિકા અને ઇઝરાયેલ અમારા દેશને થયેલું ભયાનક નુકસાન ભરપાઇ કરે: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન યુદ્ધ જીતી ગયાની ટ્રમ્પની જાહેરાત, 1 લાખ કરોડનો ખર્ચ બતાવ્યો યુધ્ધ…
View More યુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતોદુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 12મો દિવસ છે. આ દરમિયાન દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો…
View More દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, એક ભારતીય સહિત 4 ઘાયલપેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યા
હોર્મુઝની સામુદ્રધુની નજીક અમેરિકી સેનાનો ભીષણ હુમલો: એક લીટર પણ દુશ્મનોને પેટ્રોલિયમ મોકલવા નહી દઇએ યુએસએ ગઇકાલે કહ્યું કે તેણે એક ડઝનથી વધુ પેટ્રોલિયમ ઉત્ખનન…
View More પેટ્રોલિયમ ઉત્ખનન કરનારા 16 ઇરાની જહાજો ડૂબાડ્યામાંધાતા ટ્રમ્પ-પુતિનની એક કલાક ફોન પર યુદ્ધ-ગોષ્ઠી
પૂર્ણ વિશ્ર્વયુદ્ધનો ખતરો ટાળવા મુખ્ય શત્રુદેશોનો પ્રયાસ: પુતિનના ગંભીર સૂચનો અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે.…
View More માંધાતા ટ્રમ્પ-પુતિનની એક કલાક ફોન પર યુદ્ધ-ગોષ્ઠીહવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકાર
ઇરાની સેનાધિકારીઓએ કડક શબ્દોમાં ટ્રમ્પના આપડહાપણને વખોડ્યું: ટ્રમ્પનો સામો ધમકીઓનો મારો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કડક…
View More હવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકારઅમેરિકા-ઈઝરાયલ ઈરાનના આ નાનકડાં ટાપુ પર હુમલો કરશે તો શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જાણો શું છે કારણ
અમેરિકા અને ઇઝરાયલ ઇરાન સામે જોર શોરથી યુદ્ધ લડી રહ્યા છે. તેમણે ઇરાનના પરમાણુ પ્લાન્ટ, તેલ ફેક્ટરીઓ અને અસંખ્ય લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ…
View More અમેરિકા-ઈઝરાયલ ઈરાનના આ નાનકડાં ટાપુ પર હુમલો કરશે તો શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જાણો શું છે કારણ