રેપ પીડિતાની ઓળખ જાહેર કરવા પર હાઈકોર્ટે મોટો આદેશ જાહેર કર્યો છે. જેમાં આદેશનો અનાદર કરનારાએ 25 લાખ રૂૂપિયા ચુકવવા પડશે.અન્ના યુનિવર્સિટી, ચેન્નાઈમાં એક…
View More રેપ પીડિતાનું નામ જાહેર કરવા બદલ 25 લાખનું વળતર: હાઇકોર્ટનો આદેશindia
અર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશે
ક્ધફફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ નાણાકીય વર્ષ 2025-26 માટે પોતાના બજેટ સૂચનોમાં ઇંધણ પર એક્સાઇઝ ડયુટી ઘટાડવાની ભલામણ કરી છે. જેના કારણે વપરાશ વધારી શકાય.…
View More અર્થતંત્રની ગતિ વધારવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા વિચારણા: બજેટમાં અનેક રાહતો મળશેન્યાયતંત્રમાં હવે ભાઇ-ભત્રીજાવાદ ખતમ થશે
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને ઘણી વખત એવી છાપ ઉભી થઈ છે કે પસંદગી પ્રક્રિયામાં પ્રથમ પેઢીના વકીલોને મહત્વ આપવામાં આવતું નથી. તેના…
View More ન્યાયતંત્રમાં હવે ભાઇ-ભત્રીજાવાદ ખતમ થશેઆબુમાં કાશ્મીર જેવો માહોલ માઇનસ 9 ડિગ્રીએ પારો પહોંચ્યો
રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 9 ડિગ્રીએ જતા માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગે હજુ વધુ…
View More આબુમાં કાશ્મીર જેવો માહોલ માઇનસ 9 ડિગ્રીએ પારો પહોંચ્યોઓસ્ટ્રેલિયા સામે 4થી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાની શરણાગતિ
મેલબોર્ન ટેસ્ટના આખરી દિવસે 184 રને પરાજય થતા રોહિત-કોહલીને રિટાયરમેન્ટ લેવા સોશિયલ મીડિયામાં સલાહ: વર્લ્ડ ટેસ્ટ ચેેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનો માર્ગ વધુ મુશ્કેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25…
View More ઓસ્ટ્રેલિયા સામે 4થી ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાની શરણાગતિમેલબોર્ન ટેસ્ટમાં આ 5 કારણે હાર્યું ભારત, જાણો શું ખામી રહી ગઈ
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પહ્યો હતો. મેલબોર્નમાં આ બોક્સિંગ-ડે…
View More મેલબોર્ન ટેસ્ટમાં આ 5 કારણે હાર્યું ભારત, જાણો શું ખામી રહી ગઈદિલ્હીના પૂજારી અને ગ્રંથીઓને દર મહિને આપશે 18,000 રૂપિયા… ચૂંટણી પહેલા કેજરીવાલે કરી જાહેરાત
આમ આદમી પાર્ટીએ પૂજારીઓ માટે મોટી જાહેરાત કરી છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મંદિરો અને ગુરુદ્વારામાં પૂજા કરનારા ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરવાની…
View More દિલ્હીના પૂજારી અને ગ્રંથીઓને દર મહિને આપશે 18,000 રૂપિયા… ચૂંટણી પહેલા કેજરીવાલે કરી જાહેરાતયુવરાજ સિંહની બાયોપિક માટે સિદ્ધાંત ચતુર્વેદીનું નામ ફાઇનલ
અગાઉ વિકી કૌશલ, રણવીરસિંહનુ નામ ચર્ચામાં હતું આજકાલ ક્રિકેટરો અને તેમના જીવન પર બાયોપિક બનાવવી એ એક ટ્રેન્ડ બની ગયું છે. અત્યાર સુધી 83,…
View More યુવરાજ સિંહની બાયોપિક માટે સિદ્ધાંત ચતુર્વેદીનું નામ ફાઇનલનીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યો
ગાવસ્કરે કહ્યું તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ…
View More નીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યોWTC ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર એન્ટ્રી
બીજી ટીમ માટે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) 2023-25ના પ્રથમ ફાઇનલિસ્ટની પુષ્ટિ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાએ રવિવારે સેન્ચુરિયનમાં…
View More WTC ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર એન્ટ્રી