નવા એડમિશનમાં ઘટાડા સાથે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો: ગત વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર…
View More દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડોindia
આખરી ટેસ્ટમાં કેપ્ટન શર્માને પડતો મૂકાયો, અમ્પાયરિંગ વિવાદ ફરી ચમક્યો
સિડની ટેસ્ટમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે. રોહિત શર્મા…
View More આખરી ટેસ્ટમાં કેપ્ટન શર્માને પડતો મૂકાયો, અમ્પાયરિંગ વિવાદ ફરી ચમક્યોદિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી
જાન્યુઆરી શરૂૂ થતાંની સાથે જ દિલ્હીમાં ધુમ્મસ છવાયો છે, પરંતુ આજે એટલે કે 3 જાન્યુઆરીએ સિઝનનું સૌથી વધુ ધુમ્મસ જોવા મળ્યું હતું. પરિસ્થિતિ એવી છે…
View More દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડીદિલ્હી સરકાર, એલજી સાથે બેસી વિવાદો ઉકેલે: સુપ્રીમની સલાહ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના વિવાદોને એકવાર અને બધા માટે ઉકેલવા જોઈએ. કોર્ટે આ ટિપ્પણી રોડ અકસ્માત પીડિતો…
View More દિલ્હી સરકાર, એલજી સાથે બેસી વિવાદો ઉકેલે: સુપ્રીમની સલાહસોયના કાણામાં બનાવી અનોખી જીસસની પ્રતિમા
હૈદરાબાદના વારંગલના માઇક્રો-આર્ટિસ્ટ અજયકુમાર મત્તેવાડાની કળા તો હવે ઇન્ટરનેશનલ લેવલ પર પ્રશંસા પામી ચૂકી છે. જોકે તાજેતરમાં અજયકુમારે એક નવું સર્જન કરીને લોકોને ચકિત…
View More સોયના કાણામાં બનાવી અનોખી જીસસની પ્રતિમા“સુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હૈ”, સલમાનના સિકંદરનું ટીઝર રિલીઝ
સલમાનની સાથે રશ્મિકા મંદાના, પ્રતિક બબ્બર, શરમન જોશી જોવા મળશે સલમાન ખાનની બિગ બજેટ એક્શન ફિલ્મ સિકંદર આગામી ઈદ પર રિલીઝ થવાની છે. બિગ બજેટ…
View More “સુના હૈ બહોત સારે લોગ મેરે પીછે પડે હૈ”, સલમાનના સિકંદરનું ટીઝર રિલીઝટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તાજેતરમાં કાંબલીની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેને થાણેની…
View More ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને હાથમાં બેટ સાથે હોસ્પિટલની બહાર આવ્યો વિનોદ કાંબલી25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજય
વર્ષ 2025ની પહેલી જ મેચ જ ધમાકેદાર રહી છે. આવી મેચ હોય તો મજા આવી જાય. ક્રિકેટ રસીકો માટે આવો રોમાંચક મેચ હોય તો મજા…
View More 25 છગ્ગા, 429 રન, રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાનો શાનદાર વિજયઅર્જુન એવોર્ડ વિજેતાઓને મળશે 15 લાખ
હોકી ટીમના પાંચ, પેરા બેડમિન્ટનના ચાર સહિત 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે ભારતના 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ મળશે. તેની જાહેરાત કરવામાં આવી છે. આ…
View More અર્જુન એવોર્ડ વિજેતાઓને મળશે 15 લાખઇદ પર સલમાનની ‘સિકંદર’ દિવાળી પર રણબીરની ‘રામાયણ’
વર્ષ 2025માં તહેવારો ઉપર સાઉથ સ્ટારો ઉપરાંત અક્ષયકુમાર, અજય દેવગન, વિકી કૌશલ, ટાઇગર શ્રોફ સહિતનાની ફિલ્મો ધૂમ મચાવશે વર્ષ 2024માં બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મોએ…
View More ઇદ પર સલમાનની ‘સિકંદર’ દિવાળી પર રણબીરની ‘રામાયણ’