ICCની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હવે થોડા જ દિવસોમાં શરૂૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન-યુએઈ દ્વારા યોજાનારી આ ઈવેન્ટમાં 8 ટીમો ભાગ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશેindia
ઉપરાષ્ટ્રપતિ ધનખડ જાહેર હિતના મુદ્દે ભાજપના નેતા તરીકે વર્તે તે અયોગ્ય
ભારતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર સહિતના કેટલાક બંધારણીય હોદ્દા પર બેસનારા લોકો પક્ષાપક્ષીથી પર રહીને વર્તે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ અપેક્ષા પાછળનો ઉદ્દેશ…
View More ઉપરાષ્ટ્રપતિ ધનખડ જાહેર હિતના મુદ્દે ભાજપના નેતા તરીકે વર્તે તે અયોગ્યસતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ
શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત 9મા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો છે. કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ખુલતાની સાથે જ જ સેન્સેક્સ-નિફ્ટી ધડામ. BSE સેન્સેક્સ…
View More સતત 9મા દિવસે શેરબજારમાં કડાકો, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ધડામદિલ્હી સહિતના 4 રાજ્યોમાં ધરા ધ્રૂજી, સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
દિલ્હી-એનસીઆરમાં આજે વહેલી સવારે તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને સમગ્ર એનસીઆરમાં આવેલો આ ભૂકંપ ખૂબ જ જોરદાર હતો. ભૂકંપના આંચકાથી…
View More દિલ્હી સહિતના 4 રાજ્યોમાં ધરા ધ્રૂજી, સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયામહિલાઓ શા માટે નથી પહેરતી સોનાની પાયલ, જાણો શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ?
માણસ પ્રાચીન સમયથી સોના-ચાંદીના ઘરેણાંનો ઉપયોગ કરતો આવ્યો છે. પ્રાચીન સમયમાં, સ્ત્રીઓની સાથે, પુરુષો પણ સોના અને ચાંદીના ભારે આભૂષણો પહેરતા હતા, જે તેમની…
View More મહિલાઓ શા માટે નથી પહેરતી સોનાની પાયલ, જાણો શું છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ?વિકી કૌશલની ફિલ્મ છાવાએ કરી છપ્પરફાડ કમાણી, જાણો કેટલું કર્યું કલેક્શન
વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી વિકી કૌશલની ફિલ્મ છાવાએ શરૂઆતના દિવસે જ જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મ વિકી કૌશલના 10 વર્ષના કરિયરની…
View More વિકી કૌશલની ફિલ્મ છાવાએ કરી છપ્પરફાડ કમાણી, જાણો કેટલું કર્યું કલેક્શનમહાઠગે વેલેન્ટાઇન-ડે એ જેકલિનને પ્રાઇવેટ જેટ ગિફટ આપ્યું
200 કરોડની છેતરપિંડી કેસમાં જેલાધીન સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રીને બેબી ગર્લ તરીકે સંબોધી પાગલની માફક પ્રેમ કરતો હોવાનું જણાવ્યું: જેકલિન તેના હૃદયરૂપે ફરી જન્મ લે…
View More મહાઠગે વેલેન્ટાઇન-ડે એ જેકલિનને પ્રાઇવેટ જેટ ગિફટ આપ્યુંલાંબી અવઢવ બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી આવતીકાલે ડૂબકી લગાવે તેવી શકયતા
મહાકુંભ 2025માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 16 ફેબ્રુઆરીએ સંગમમાં આસ્થાની ડુબકી લગાવશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના આવવાના કાર્યક્રમ લગભગ ફિક્સ…
View More લાંબી અવઢવ બાદ રાહુલ-પ્રિયંકા ગાંધી આવતીકાલે ડૂબકી લગાવે તેવી શકયતાહાથકડી વિવાદ વચ્ચે આજે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 119 ભારતીયો આવશે
ચિદમ્બરમે કહ્યું, આ મૃત્સદગીરીની કસોટી: અમૃતસરમાં ફલાઇટનું ઉતરાણ પંજાબને બદનામ કરવાનું કાવતરૂ: માન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન પરના ક્રેકડાઉનના ભાગ રૂૂપે દેશનિકાલના બીજા રાઉન્ડમાં,…
View More હાથકડી વિવાદ વચ્ચે આજે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 119 ભારતીયો આવશેમોબાઇલથી રમતા બાળકોની બોલવાની ક્ષમતા ઘટી રહી છે!
બાળકોને ચૂપ કરવા માટે હાથમાં મોબાઇલ પકડાવી દેતાં વાલીઓ માટે લાલબત્તી સમાન રિપોર્ટ અગાઉ બે વર્ષે બોલવાનું શરૂ કરી દેતાં બાળકો મોબાઇલની લતના કારણે પાંચ-છ…
View More મોબાઇલથી રમતા બાળકોની બોલવાની ક્ષમતા ઘટી રહી છે!