હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાને પહલગામ પર કરેલા હુમલા સામે કડક વલણ અપનાવ્યું. તેમણે પહલગામ આતંકવાદી હુમલા અને પાકિસ્તાન ટીકા કરી. એવામાં…
View More હજમાં જઇને દુઆ કરો કે પાકિસ્તાન કુત્તાની દૂમ સીધી થાયindia
ડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો
આમ છતાંય સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો ભારતના સ્ટાર ભાલા ફેંકનાર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ આખરે તે સિદ્ધિ હાંસલ કરી છે જેની તેઓ…
View More ડાયમંડ લીગમાં, 90.23 મીટર દૂર ભાલો ફેંકી નિરજ ચોપડાએ ઈતિહાસ રચ્યોસીતામૈયાના રોલથી શરૂ થઈ ઉર્વશી ઉપાધ્યાયની એક્ટિંગ સફર
ઝાલાવાડ પંથકની બ્રાહ્મણ દીકરીએ મુંબઈમાં અભિનય ક્ષેત્રે કાઠું કાઢ્યું હમારી દેવરાની, મંગલ લક્ષ્મી, સહિતની સિરિયલો-નાટકોમાં કલાના કામણ પાથર્યા અવાજમાં નમ્રતા, વાણીમાં સમજદારી અને સભ્યતા તેમજ…
View More સીતામૈયાના રોલથી શરૂ થઈ ઉર્વશી ઉપાધ્યાયની એક્ટિંગ સફરહેરાફેરી-3માંથી બાબુરાવ આઉટ, ક્રિએટિવ ડિફરન્સનું કારણ અપાયું
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ ના ફેન્સ માટે એક ઘણા માઠા સમાચાર આવ્યા છે. સમાચાર છે કે, ફિલ્મમાં ‘બાબુ રાવ’નું પાત્ર ભજવતા અભિનેતા પરેશ…
View More હેરાફેરી-3માંથી બાબુરાવ આઉટ, ક્રિએટિવ ડિફરન્સનું કારણ અપાયુંવૈશ્ર્વિક રાજકારણમાં વ્યક્તિગત દોસ્તીની વાત છેતરામણી, દેશહિત જ નિર્ણાયક
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર તેમની હળાહળ ભારત વિરોધી માનસિકતા છતી કરીને એપલને ભારતમાં પોતાની ફેક્ટરીઓ નાખવા સામે ચીમકી આપી છે. ડોનલ્ડ ટ્રમ્પે…
View More વૈશ્ર્વિક રાજકારણમાં વ્યક્તિગત દોસ્તીની વાત છેતરામણી, દેશહિત જ નિર્ણાયકરોહિંગ્યાને પાછા બોલાવી સન્માન કરો, 50 લાખનું વળતર આપો
દેશમાં રોહિંગ્યા શરણાર્થીઓનો મુદ્દો જોર પકડી રહ્યો છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં એક નવી રિટ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે…
View More રોહિંગ્યાને પાછા બોલાવી સન્માન કરો, 50 લાખનું વળતર આપોએર્ડોગનની પુત્રી સાથે સંબંધ નથી: સેલેબી
સુરક્ષા મંજૂરી કરાર રદ કરાયા પછી તુર્કીની ગ્રાઉન્ડ હેંડલિંગ કંપનીએ કહયું, તે કોઇ વિદેશી સરકાર સાથે સંકળાયેલી નથી ઇન્ડિયન બ્યુરો ઓફ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા…
View More એર્ડોગનની પુત્રી સાથે સંબંધ નથી: સેલેબીમુંબઇ-હૈદ્રાબાદ સહિત 13 સ્થળે દરોડા: કરોડોની રોકડ, દાગીના જપ્ત
મુંબઈ અને હૈદરાબાદમાં EDએ 13 અલગ અલગ સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, લગભગ 9.04 કરોડ…
View More મુંબઇ-હૈદ્રાબાદ સહિત 13 સ્થળે દરોડા: કરોડોની રોકડ, દાગીના જપ્તપાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. તુર્કીએ સેંકડો ડ્રોન અને લશ્કરી કાર્યકરો મોકલીને પાકિસ્તાનને ટેકનિકલ અને વ્યૂહાત્મક સહાય…
View More પાક.ને ડ્રોન આપનાર તુર્કીએને અમેરિકા 304 મિલિયન ડોલરના મિસાઈલ આપશે‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આતો ફક્ત ટ્રેલર હતું..’ ભૂજ એરબેઝ પરથી બોલ્યા રક્ષામંત્રી
ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા હતા. રાજનાથ સિંહે એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનો સાથે ચર્ચા કર્યા બાદ જવાનોનો…
View More ‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આતો ફક્ત ટ્રેલર હતું..’ ભૂજ એરબેઝ પરથી બોલ્યા રક્ષામંત્રી