નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના એક મહત્વપૂર્ણ સહયોગી પક્ષના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાધમાં સંસદનું વિશેષ સત્ર…
View More સિમાંકન બિલ માટે સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર?india
યુપીમાં સપાના નેતાની ગોળી મારી હત્યા, હત્યારાઓ ફરાર
ગઇસાંજે પ્રયાગરાજના હાંડિયામાં, મોઢા પર માસ્ક પહેરીને બાઇક પર આવેલા ત્રણ બદમાશોએ ગંગાપાર વિસ્તારના એસપી જિલ્લા સચિવ અને ભૂતપૂર્વ ગ્રામ પ્રધાન પવન કુમાર યાદવ (50)ની…
View More યુપીમાં સપાના નેતાની ગોળી મારી હત્યા, હત્યારાઓ ફરારOTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છે
છજજ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવતે OTT (ઓવર-ધ-ટોપ) ક્ધટેન્ટને “નૈતિક અધ:પતન”નું કારણ ગણાવ્યાના લગભગ બે વર્ષ બાદ, સંઘે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જોવા…
View More OTTનું સાંસ્કૃતિક પ્રદૂષણ રોકવા RSS દ્વારા જૂથની રચના: સેન્સરશીપ આવી રહી છેપેટાચૂંટણીમાં મતદાન કરી મુસ્લિમો સાબિત કરે કે તેઓ ભાજપના મિત્ર છે: બંગાળના સીએમ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બે બેઠકો માટેની પેટાચૂંટણી પહેલાં લઘુમતી મતદારો માટે એક ’કસોટી’ નક્કી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુસ્લિમ મતદારોએ…
View More પેટાચૂંટણીમાં મતદાન કરી મુસ્લિમો સાબિત કરે કે તેઓ ભાજપના મિત્ર છે: બંગાળના સીએમભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલો
ભારત, ચીન અને રશિયન તેલ અને ગેસના અન્ય મુખ્ય ખરીદદારો પર સંભવિત 100% યુએસ ટેરિફનું ભાવિ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર નિર્ભર છે, જેણે…
View More ભારત પર 100% ટેરિફ નક્કી: આજે US સંસદમાં ફેંસલોકોરિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ‘હોપ’ 25મીએ ભારતમાં થશે રિલિઝ
ફિલ્મ 25 સપ્ટેમ્બરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે કોરિયન ફિલ્મોના ઇતિહાસની સૌથી મોંઘી (345 કરોડની) ફિલ્મ “હોપ” ફિલ્મની સ્થાનિક રિલીઝ પહેલાં જ 200 થી વધુ દેશો…
View More કોરિયન સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ‘હોપ’ 25મીએ ભારતમાં થશે રિલિઝક્રિકેટર રિન્કુસિંહ અને સાંસદ પ્રિયા સરોજ 4 ડિસેમ્બરે લગ્નના બંધને બંધાશે
ભારતીય ક્રિકેટ અને રાજકારણ સાથે જોડાયેલા બે જાણીતા નામ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહ અને સમાજવાદી…
View More ક્રિકેટર રિન્કુસિંહ અને સાંસદ પ્રિયા સરોજ 4 ડિસેમ્બરે લગ્નના બંધને બંધાશેમુંબઇના ‘લાલબાગચા રાજા’ને ભક્તે અર્પણ કર્યુ ક્રિકેટ બેટ
મુંબઈમાં ચાલતા ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દરબારમાં શ્રદ્ધા અને રમતગમતનો એક અદભુત સંગમ જોવા મળ્યો છે. દેશભરમાં જ્યારે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે,…
View More મુંબઇના ‘લાલબાગચા રાજા’ને ભક્તે અર્પણ કર્યુ ક્રિકેટ બેટઅફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજો
મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાને સામે સાત વિકેટે જીત મેળવી સીરિઝ પર…
View More અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી ભારતનો સિરીઝ પર કબજોગણપતિ બાપ્પાની આરતીમાં સલમાનથી થઈ ભૂલ, બહેન અર્પિતાએ તરત જ ટોક્યા, જુઓ VIDEO
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન થયું હતું. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને બાપ્પાનું સ્વાગત…
View More ગણપતિ બાપ્પાની આરતીમાં સલમાનથી થઈ ભૂલ, બહેન અર્પિતાએ તરત જ ટોક્યા, જુઓ VIDEO