વતન વાપસી કરનાર ભારતીયોની હૈયા વરાળ: માલ-મિલકતો વેચીને સારા જીવનની આશાએ અમેરિકા ગયા હવે ભવિષ્ય અંગે ઘેરી ચિંતા અમુક 15 દિવસ તો અમુક છ મહિના…
View More અમેરિકા જવાની ઘેલછામાં જીવનની દિશા અને દશા બદલાઈ ગયાindia
નાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂ
કોહલીને ઘૂંટણમાં ઇજા હોવાથી બહાર, ભારત ટોસ હારતા ઇંગ્લેન્ડે બેટિંગ લીધી ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ વનડે મેચમાં મોટો ફટકો પડ્યો છે કારણ કે વિરાટ…
View More નાગપુર વન-ડેમાં જયસ્વાલ-રાણાનું ડેબ્યૂમુસાફરોની સલામતી માટે રેલવે રૂા.1.16 લાખ કરોડ વાપરશે
આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ ભારતીય રેલવેને મજબૂત બનાવશે. ભારતીય રેલવે માટે નાણાકીય વર્ષ 2025-26 માં ₹ 2,52,200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેવી…
View More મુસાફરોની સલામતી માટે રેલવે રૂા.1.16 લાખ કરોડ વાપરશેહાથકડી સાથે અમેરિકામાંથી દેશનિકાલ નવી વાત નથી: જયશંકરનો જવાબ
ગેરકાયદે ભારતીયોને હાથકડી, પગે સાંકળ બાંધી રવાના કર્યા મામલે બબાલ પછી વિદેશમંત્રીનું નિવેદન: 2012થી અમેરિકા આ પ્રક્રિયા કરી રહયું છે, માનવ તસ્કરી સામે પગલાં લેવાશે…
View More હાથકડી સાથે અમેરિકામાંથી દેશનિકાલ નવી વાત નથી: જયશંકરનો જવાબકંગના સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવા કોર્ટની ચીમકી
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં 40 મુદત છતાંય કંગના હાજર ન થતાં કોર્ટ ખફા જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી…
View More કંગના સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવા કોર્ટની ચીમકીઓલરાઉન્ડર દિપ્તી શર્મા DSPના યુનિફોર્મમાં જોવા મળી
ઉત્તરપ્રદેશના આગરામાં જન્મેલી 27 વર્ષની ભારતીય ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા નવા અવતારમાં જોવા મળી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ માટે મુરાદાબાદમાં નવા પદ પર કામ શરૂૂ કરીને…
View More ઓલરાઉન્ડર દિપ્તી શર્મા DSPના યુનિફોર્મમાં જોવા મળીજાડેજાનો ટીમમાં સમાવેશ આશ્ર્ચર્યજનક: બદ્રીનાથ
તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં…
View More જાડેજાનો ટીમમાં સમાવેશ આશ્ર્ચર્યજનક: બદ્રીનાથચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબ
રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા વિચારી રહ્યાની અટકળો ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબPCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર…
View More PCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાયICC રેન્કિંગમાં અભિષેક-દુબે બીજા સ્થાને, સંજૂ-સૂર્યા પાછળ ધકેલાયા
ICC રેન્કિંગમાં, અભિષેક શર્મા હવે બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટોચ પર યથાવત છે. વર્ષ 2024 માં T20…
View More ICC રેન્કિંગમાં અભિષેક-દુબે બીજા સ્થાને, સંજૂ-સૂર્યા પાછળ ધકેલાયા