વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. જાપાનના પ્રધાનમંત્રીએ મોદી સાથેની મુસાફરીની તસવીરો પોસ્ટ કરી લખ્યું હતું…
View More જાપાનના પીએમ સાથે મોદીની બુલેટ ટ્રેનમાં મુસાફરીindia
અડધા આકાશનો અવાજ
આજના યુગમાં સ્ત્રીઓ રસોડાથી બહાર નીકળીને અંતરીક્ષ સુધી, રમતગમતથી લઈને વ્યવસાય સુધી, આટલું જ નહીં પરંતુ રાજકારણથી લઈને સંશોધન ક્ષેત્રે પણ પોતાની કાબેલિયત અને…
View More અડધા આકાશનો અવાજકે.એલ. રાહુલને KKR કેપ્ટનશિપ આપશે?
કોલકાતા માટે વિકેટકીપિંગનો વિકલ્પ બનશે IPL 2026 મા પ્લેયર્સના ટ્રેડ (IPL 2026 Trade News ) ખૂબ ચર્ચામાં રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ ખેલાડી અહીંથી…
View More કે.એલ. રાહુલને KKR કેપ્ટનશિપ આપશે?એશિયા હોકી કપમાં ભારતની ચીનને હરાવી વિજયી શરૂઆત
દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય હોકી ટીમ મેદાન પર જીત નોંધાવે તેનાથી સારું બીજું કંઈ હોઈ શકે નહીં. ભારતના મહાન…
View More એશિયા હોકી કપમાં ભારતની ચીનને હરાવી વિજયી શરૂઆતદુલીપ ટ્રોફીમાં આકિબ નબીનો તરખાટ, 4 બોલમાં 4 વિકેટનો બનાવ્યો રેકોર્ડ
ભારતીય ફર્સ્ટ કલાસ ક્રિકેટના ઇતિહાસમાં આવી સિધ્ધિ ફક્ત ચાર ખેલાડીઓને મળી છે, દુલીપ ટ્રોફીમાં પ્રથમવાર જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીએ રણજી ટ્રોફી પછી…
View More દુલીપ ટ્રોફીમાં આકિબ નબીનો તરખાટ, 4 બોલમાં 4 વિકેટનો બનાવ્યો રેકોર્ડજમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર માં ભારે વરસાદે તબાહી મચાવ્યા બાદ હવે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા…
View More જમ્મુ-કાશ્મીરમાં કુદરતી આફત: રિયાસીમાં ભૂસ્ખલન થતાં 7ના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોતપીએમ તરીકે મોદી હોટ ફેવરિટ, પણ ભાજપને એકલા હાથે સત્તા ન મળે
મૂડ ઓફ ધ નેશન સરવે મુજબ લોકસભાની આજે ચૂંટણી થાય તો ભાજપને 267, કોંગ્રેસને 97 બેઠકો: ફેબ્રુઆરી કરતા ભાજપનો ગ્રાફ નીચે જો આજે ચૂંટણી થાય…
View More પીએમ તરીકે મોદી હોટ ફેવરિટ, પણ ભાજપને એકલા હાથે સત્તા ન મળેભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત…
View More ભગવાન જે કરે તે સારા માટે: અમે હાર્યા તો લોકો અમને યાદ કરવા લાગ્યાતમે ટેક પાવર, અમે ટેલેન્ટ પાવર : સાથે મળી કામ કરવા મોદીનું જાપાનને આહવાન
દુનિયા આજે ભારત તરફ માત્ર જોઈ રહી નથી, વિશ્ર્વાસ મુકે છે : ભારતમાં મૂડીનો ગુણાકાર થાય છે : જાપાની ઉદ્યોગપતિઓને રોકણ કરવા આમંત્રણ જાપાનની બે…
View More તમે ટેક પાવર, અમે ટેલેન્ટ પાવર : સાથે મળી કામ કરવા મોદીનું જાપાનને આહવાનઆગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે મળેલી વાર્ષિક સામાન્યસભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોના આઈપીઓ લાવવાની આજે જાહેરાત કરી હતી. આ આઈપીઓ જાન્યુઆરીથી જૂન દરમિયાન આવી શકે છે…
View More આગામી વર્ષે આવશે રિલાયન્સ જીયોનો આઈપીઓ: એઆઈ આધારિત અનેક ડીવાઈસીસ લોન્ચ કરાયા