મેન્યુઅલ બોડી બિલ્ડરોને મંજૂરી નહીં: હાલની બસોમાં સલામતી ઉપકરણો ફરજિયાત છેલ્લા છ મહિનામાં ભયાનક સ્લીપર બસ અકસ્માતોમાં 145 લોકોના મોત બાદ, સરકારે સલામતી નિયમોને…
View More 6 મહિનામાં 145 મોત બાદ સરકાર જાગી: હવે માન્ય ઓટોમોબાઇલ કંપનીઓ જ સ્લીપર બસો બનાવી શકશેindia
થલપતી વિજયની અંતિમ ફિલ્મ ‘જન નાયકન’ વિવાદમાં અટવાઇ
સેન્સર બોર્ડની મંજૂરી બાદ અટકાવાતા કાનૂની પડકાર સાઉથના સુપરસ્ટાર વિજય થલપતીની કરિયરની સૌથી ચર્ચિત અને છેલ્લી ફિલ્મ ’જન નાયકન’ અત્યારે કાનૂની ગૂંચવણમાં ફસાઈ છે. આ…
View More થલપતી વિજયની અંતિમ ફિલ્મ ‘જન નાયકન’ વિવાદમાં અટવાઇવરૂણ ધવન અને શર્વરી વાઘની ફિલ્મ ‘લુકા-છુપી 2’ પાછી ઠેલાઈ
ડિરેક્ટર હાલમાં નારાયણ ગંવકરની બાયોપિકમાં વ્યસ્ત છે વરુણ ધવન અને શર્વરી વાઘની રોમેન્ટીક કોમેડી ફિલ્મ ’લુકા છુપી 2’નું કામ અટકાવી દેવાયું છે. પહેલાં એવી…
View More વરૂણ ધવન અને શર્વરી વાઘની ફિલ્મ ‘લુકા-છુપી 2’ પાછી ઠેલાઈ80 વર્ષના દાદાએ 12 લાખના ખર્ચે પોતાની કબર તૈયાર કરી
તેલંગણના લક્ષ્મીપુર ગામમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગ સમાચારોમાં ચમક્યા છે. નાક્કા ઇન્દ્રૈયા નામના આ કાકાએ બે વર્ષ પહેલાં 12 લાખ રૂૂપિયાના ખર્ચે પોતાને માટે કબર…
View More 80 વર્ષના દાદાએ 12 લાખના ખર્ચે પોતાની કબર તૈયાર કરીવિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં ફિફ્ટી
વિજય હજારે ટ્રોફીમાં ઘણા ખેલાડીઓ જે કાં તો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અથવા ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે રનની સખત જરૂૂર હતી તેઓ…
View More વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં ફિફ્ટીટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું ફરી છટક્યું છે અને ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો સંબંધિત લાદતા બિલને મંજૂરી આપી દેતાં આખી દુનિયા ઉંચીનીચી થઈ ગઈ છે.…
View More ટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છેઇન્ટરનેટ બરાબર ચાલે છે કે નહીં: ઇમારતોને રેટિંગ અપાશે
ટ્રાઇએ નેટવર્કની ગુણવતા ચકાસવા રેટિંગ એજન્સીને કામ સોંપ્યુ: હોટેલોની જેમ રેટિંગ અપાશે જો તમારા ઘર, ઓફિસ અથવા સમુદાયમાં મોબાઇલ નેટવર્ક અથવા ઇન્ટરનેટ યોગ્ય રીતે કામ…
View More ઇન્ટરનેટ બરાબર ચાલે છે કે નહીં: ઇમારતોને રેટિંગ અપાશેચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત માધવ ગાડગીલનું નિધન
ભારતના પ્રખ્યાત પર્યાવરણશાસ્ત્રી અને પર્યાવરણ સંરક્ષણ પ્રણેતા માધવ ગાડગીલનું બુધવારે મોડી રાત્રે પુણેમાં અવસાન થયું. તેઓ 83 વર્ષના હતા. પરિવારના સૂત્રો અનુસાર, ગાડગીલ છેલ્લા કેટલાક…
View More ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડથી સન્માનિત માધવ ગાડગીલનું નિધનઅંબરનાથ પાલિકામાં કોંગ્રેસે કાઢી મૂકેલ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના ચૂંટણી પરિણામો પછી રાજકીય ઉથલપાથલ વચ્ચે, તમામ 12 સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. બુધવારે મોડી રાત્રે, ભાજપના…
View More અંબરનાથ પાલિકામાં કોંગ્રેસે કાઢી મૂકેલ 12 કાઉન્સિલરો ભાજપમાં જોડાયાભારત હવે 6 ટન વજનનું પ્રિડેટર જેવું ડ્રોન બનાવશે
ભારત હવે જાસૂસી વિમાનો અને ડ્રોનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી, ભારતે યુએસ પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર…
View More ભારત હવે 6 ટન વજનનું પ્રિડેટર જેવું ડ્રોન બનાવશે