યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા

કવચિત સુધારા તરફી વલણ હોવા છતાં શેરબજારમાં રોક્ણકારોને મોટો ફટકો અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત કાર્યવાહી દરમિયાન ઈરાન પર હુમલા કર્યા અને યુદ્ધની શરૂૂઆત કરી હતી.…

View More યુધ્ધના વંટોળમાં રોકાણકારોના 27 લાખ કરોડ ડુબ્યા

ઘરના છોકરા ઘંટી ચાટે : બાંગ્લાદેશને 5 હજાર ટન ડિઝલ મોકલતું ભારત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાઇપલાઇન કરાર હેઠળ ડીઝલનો પુરવઠો શરૂૂ થઈ ગયો છે. ભારત પાઇપલાઇન દ્વારા વાર્ષિક 180,000 ટન ડીઝલ સપ્લાય કરશે. 5,000 ટનનો પહેલો…

View More ઘરના છોકરા ઘંટી ચાટે : બાંગ્લાદેશને 5 હજાર ટન ડિઝલ મોકલતું ભારત

યુધ્ધના બદલે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાથી સંસદમાં હંગામો

સંસદના બજેટ સેશન 2026ના બીજા તબક્કામાં (9 માર્ચથી શરૂૂ) તીવ્ર હંગામો જોવા મળી રહ્યો છે. લોકસભામાં વિપક્ષી ગઠબંધન દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ…

View More યુધ્ધના બદલે અવિશ્ર્વાસ પ્રસ્તાવની ચર્ચાથી સંસદમાં હંગામો

ભારત રણનીતિક તેલ ભંડાર જાહેર નહીં કરે, IEA-G7ની અપીલ ઠુકરાવી

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધને કારણે વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી છે અને ક્રૂડ ઓઇલના ભાવ 100થી 120 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા…

View More ભારત રણનીતિક તેલ ભંડાર જાહેર નહીં કરે, IEA-G7ની અપીલ ઠુકરાવી

ઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધથી વૈશ્વિક ઇંધણ સંકટ તીવ્ર બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને એલએનજીની આપ-લે અટકી જતાં વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 25%નો…

View More ઈંધણનું વૈશ્ર્વિક સંકટ : નવ દેશોમાં ગેસ પેટ્રોલની અછત, લોકડાઉન જેવી સ્થિતિ

અખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધી

કોમર્શિયલ ગેસની અછતને કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ પર લટકતી કોરોના જેવી સન્નાટાની તલવાર: બેંગ્લોરમાં હોટેલ- રેસ્ટોરન્ટની પ્રતીક હડતાલ જડબેસલાક રહી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ…

View More અખાતી યુધ્ધના લાંબા પડછાયા: દેશભરના હોટેલ-રેસ્ટોરામાં તોળાતી તાળાબંધી

ટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામ

ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કરાશે વહેંચણી, 2024ની વિજેતા ટીમને 125 કરોડ મળ્યા હતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે…

View More ટીમ ઈન્ડિયાને જેકપોટ, BCCI આપશે 131 કરોડનું ઈનામ

UNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકા

  ભારતે સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની આકરી નિંદા કરી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે ગઇકાલે…

View More UNમાં અફઘાનિસ્તાન પડખે ભારત, પાક.ના અમાનવીય હુમલાની ટીકા

હરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોત

કેટલાક મજૂરો ગંભીર, મૃતાંક વધવાની આશંકા હરિયાણાના ગુરૂૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા 9 મજૂરોનાં મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક મજૂરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ…

View More હરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોત

PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત

  વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…

View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત