ટીમ ઇન્ડિયાએ માત્ર 53 બોલમાં ઝિમ્બાબ્વેને હરાવીને શ્રેણી જીતી

શેફાલીએ 25 બોલમાં 55 રન ફટકાર્યા, નિકી પ્રસાદે 2 બોલમાં 2 વિકેટ ઝડપી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવી…

View More ટીમ ઇન્ડિયાએ માત્ર 53 બોલમાં ઝિમ્બાબ્વેને હરાવીને શ્રેણી જીતી

8 ટન રેતીમાંથી બનાવ્યું મા દુર્ગાનું ભવ્ય રેતશિલ્પ

જાણીતા રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે દુર્ગા પૂજા શરૂૂ થઈ એ નિમિત્તે ઓડિશાના પુરીના દરિયાકિનારે મા દુર્ગાની ભવ્ય સેન્ડ આર્ટ તૈયાર કરી હતી. આ આર્ટિસ્ટિક મૂર્તિ માટે…

View More 8 ટન રેતીમાંથી બનાવ્યું મા દુર્ગાનું ભવ્ય રેતશિલ્પ

IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે

ફ્રેન્ચાઇઝ માલિકોને તૈયાર રહેવા BCCIની સૂચના   ટીમ ઈન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ ટૂંક સમયમાં શરૂૂ થશે. ઘરેલુ ક્રિકેટ પણ ચાલુ છે, એટલે કે ભારતીય ચાહકો માટે…

View More IPL 2027નું મીની ઓક્શન 16 ડિસેમ્બરે ગોવામાં યોજાશે

ટાઈગર શ્રોફ પર હુમલા વચ્ચે સલમાન ખાને બિગ બોસ શોથી બનાવી દૂરી, આપ્યું મોટું અપડેટ!

    બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયો હતો. બે અજાણ્યા શખ્સોએ તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો. આ ભયાનક ઘટનામાં ટાઈગર માંડ-માંડ…

View More ટાઈગર શ્રોફ પર હુમલા વચ્ચે સલમાન ખાને બિગ બોસ શોથી બનાવી દૂરી, આપ્યું મોટું અપડેટ!

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં તપાસ તેજ!! 3 અજાણ્યા હુમલાખોરો સામે FIR નોંધાઈ

  રવિવારે સાંજે (૧૮ ઓક્ટોબર) મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગની…

View More ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં તપાસ તેજ!! 3 અજાણ્યા હુમલાખોરો સામે FIR નોંધાઈ

સિમાંકન-મહિલા અનામત મામલેDMKનું ભેદી વલણ

  સીમાંકન અને મહિલા અનામત ખરડા પસાર કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવશે. સરકર આગળ વધી રહી હોવાના અને એ માટે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી મેળવી લીધાના…

View More સિમાંકન-મહિલા અનામત મામલેDMKનું ભેદી વલણ

નોઇડામાં નુડલ્સ ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોના ભેદી મોત

ગ્રેટર નોઈડામાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. મૃતકોમાં માતા-પિતા અને તેમના ત્રણ બાળકોનો…

View More નોઇડામાં નુડલ્સ ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોના ભેદી મોત

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

કુપવાડા જિલ્લામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળ્યા પછી કાર્યવાહી જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (કજ્ઞઈ) નજીક સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર સતર્કતા વધારવામાં આવી છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા…

View More કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ: એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર

દિલ્હી હાઇકોર્ટ નજીક ફૂટપાથનું કામ પૂરૂં ન થાય તો ધરણા કરવા સુપ્રીમની ચેતવણી

દિલ્હી હાઈકોર્ટ નજીક યોગ્ય ફૂટપાથ અને પદયાત્રી ક્રોસિંગના અભાવ અંગે સત્તાવાળાઓને એક અસામાન્ય ચેતવણી આપતા, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો આગામી સુનાવણીની તારીખ પહેલાં…

View More દિલ્હી હાઇકોર્ટ નજીક ફૂટપાથનું કામ પૂરૂં ન થાય તો ધરણા કરવા સુપ્રીમની ચેતવણી

અડવાણીને છાતીમાં ઇન્ફેકશન: હોસ્પિટલમાં દાખલ, ચિંતાનું મોજું

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને છાતીમાં ઈન્ફેક્શનને કારણે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને શુક્રવારે સાંજે…

View More અડવાણીને છાતીમાં ઇન્ફેકશન: હોસ્પિટલમાં દાખલ, ચિંતાનું મોજું