રન ચેઝ કરતા 4000થી વધુ રન બનાવવામાં સામાન્ય ખેલાડીને 10 વર્ષથી વધુ સમય લાગે વિરાટ કોહલીએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સદી ફટકારી રેકોર્ડની વણઝાર કરી…
View More વિરાટ કોહલીનું મગજ ચેઝ કરતી વખતે ચાચા ચૌધરીથી પણ તેજ ચાલે છે: સેહવાગindia
મુંબઇના તિલક વર્માની ધુંઆધાર ઇનિંગ્સ, પંજાબની સતત પાંચમી હાર
જો કે મુંબઇ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે ધર્મશાળામાં ગઇકાલે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રોમાંચક મેચ રમાઈ ગઈ. જ્યાં તિલક વર્મા અને…
View More મુંબઇના તિલક વર્માની ધુંઆધાર ઇનિંગ્સ, પંજાબની સતત પાંચમી હારકેરલમાં સતીશનને સીએમ પદ આપી કોંગ્રેસે શાણપણ બતાવ્યું
લાંબી મથામણ પછી અંતે કોંગ્રેસે કેરલમના મુખ્યમંત્રી પદે વી.ડી. સતીશનને બેસાડવાનો નિર્ણય લઈ લીધો. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ડાબેરી…
View More કેરલમાં સતીશનને સીએમ પદ આપી કોંગ્રેસે શાણપણ બતાવ્યુંદેશના 16 રાજ્યોમાં આંધી- વંટોળ સાથે વરસાદની આગાહી
રાજકોટ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં ઉથલપાથલ થઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ફરી એક વખત એ હૃદય વધ્યું છે કે રાજ્યના કચ્છ સુરેન્દ્રનગર સહિત…
View More દેશના 16 રાજ્યોમાં આંધી- વંટોળ સાથે વરસાદની આગાહીબંગાળમાં જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ, બકરી ઈદ પહેલાં સુવેન્દુ સરકારનો નિર્ણય
મ્યુનિસિપલ કતલખાનામાં ફિટનેસ સર્ટિફિકેટ બાદ જ થશે કતલ બકરી ઈદ પહેલા, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પશુ બલિ…
View More બંગાળમાં જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ, બકરી ઈદ પહેલાં સુવેન્દુ સરકારનો નિર્ણયલાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં 7500 પાનાની ચાર્જશીટ
NIAના ચાર્જશીટમાં ડોકટરો, વ્યવસાયિકો સહિત 10 આરોપીઓના નામ 588 સાક્ષીઓ, 395 દસ્તાવેજો અને 200થી વધુ પુરાવા રજૂ કરાયા 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીના લાલ…
View More લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં 7500 પાનાની ચાર્જશીટએમ.પી.માં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 10ના મોતની આશંકા
અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ચોતરફ અફરાતફરી મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની…
View More એમ.પી.માં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 10ના મોતની આશંકાવિદેશ પ્રવાસનો મોહ છુટયો, દેશી પ્રવાસન સ્થળોમાં ચિક્કાર સિઝન
વડાપ્રધાનની અપીલ બાદ ભારતીય પ્રવાસીઓનો મૂડ બદલાયો, વિદેશની અનેક ટુર ધડાધડ કેન્સલ આસામ-હિમાચલ-કેરાલા-કાશ્મીર સહિત દેશભરના પ્રવાસન સ્થળોએ વેકેશનની ઉજવણી, વર્ષો બાદ જોરદાર સિઝન સારા પ્રવાસન…
View More વિદેશ પ્રવાસનો મોહ છુટયો, દેશી પ્રવાસન સ્થળોમાં ચિક્કાર સિઝનતુલસી ગબાર્ડની ઓફિસમાં CIAના દરોડા
ડઝનબંધ બોક્સ જપ્ત કર્યાના અહેવાલથી ખળભળાટ ફોક્સ ન્યૂઝના એક અહેવાલમાં જણાવાયું છે કે સીઆઇએએ નેશનલ ઇન્ટેલિજન્સ (DNI) ના ડિરેક્ટર તુલસી ગેબાર્ડના કાર્યાલય પર દરોડા…
View More તુલસી ગબાર્ડની ઓફિસમાં CIAના દરોડાજાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઈસ-એલાર્મ બટન ફરજિયાત
નિયમ છતાંય માત્ર એક ટકા વાહનોમાં જ અમલ સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં તમામ જાહેર સેવા વાહનો (બસ, ટેક્સી અને ટુરિસ્ટ…
View More જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઈસ-એલાર્મ બટન ફરજિયાત